પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧

દબાણુ નથી થતું. પશુ અમે વીબા દીઠ ત્રણ ગુંઠામાં ગળી નથી વાવતા તે માટે અમારે વીત્રા દીઠ ત્રણ રૂપી ભરવા પડે છે. ” 44 ગળાન તમે જે ત્રણ રૂપી ભરેા હા તેજ બતાવી આપે છે ક નીલવાના તમારા પર કઈક હક્ક છે.” જવાબમાં બીજા એક જ હા, પશુ જુના કરાર પ્રમાણે અમને વીષા દીઠ પાના શ. ૧૯ મળતા. જો કે અમે ટુજી સુધી નવા કાર વાખ આયા નથી તેપણુ એ જુના કરાર પ્રમાણે જ ગળી વાવતા આવ્યા છીએ. લગભગ છેલ્લાં ૨૫ વર્ષ થયઅમે કાઇ પ્રકારના દર દસ્તાવે વિના ગળી વાવી છે. ત્રીસ વર્ષ થયાં અમારી સાથે નવા કરાર નથી થયા. કરારપત્ર કેવું હોય તે મેં હિંદ જોયું નથી. નીલવઃ સાહેઓને પણ તેની આજસુધી જરૂરીઆત ન્હાતી લાગી. પણ ગ સાલ કાણુ જાણે શાથી, પશુ સાહેબ એકદમ ૪૦૦ રૂપીઆના સ્ટાંપ ખરીદી આવ્યા અને નવા દસ્તાવેજ લખી આપવાની અમને ફરજ પાડી. અમારી પાસે જોરજુલમથી સહીએ કરાવવામાં આ છે એ વાત અમે કલેકટર સાહેબને અરજીમાં જણાવી પણ હતી. કરારપત્ર પ્રમાણે વીષા દીઠ ગળીના જ્ઞ. ૧૯ અને જવના રૂા.૧ન અમને મળે. પશુ જે અમે અમારે લાયક ધાન્યને પાક ઉતારીએ તે અમને વીધા દીઠ રૂા. ૪૦ થી ૫૦ સુધીના ાયદો થાય. એક વીધામાં ૭૦ મ જવ થાય છે અને જવના પાક લીધા પછી વર્ષાઋતુમાં તે જ ખેતરમાં ૬૦-૬૫ મણ ખીજું ધાન્ય પેદા કરી લગભગ રૂા. ૧૦૦-૧૨૫ના ફાયદા મેળવી શકીએ. ” “ તમારે પરાણે કરારપત્ર ઉપર સહી કરવી પડે છે, અને અ શું ? ” જવાબમાં મને કહેવામાં આવ્યું કે “ જો અમે સી પારાના આ ભાગના વીધે! આપણા ીધા કરતાં લગભગ મમા હાય છે. 4