પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨

પર ન આપીએ તે। અમારી ઉપર ખોટેખોટા આરાધ મૂકી અમને કદમાં પૂરાવે. ગઇ સાલ મારા સમા ઉપર કેટલાય આપે મૂકાયા હતા અને તેમને ખેાળાધરી આપવી પડી હતી. ' મેં પૂછ્યું: ગળી ઉતાર્યા પછી તમે રવીપાક ન ઉપજાવી શકા ? ” ઉત્તર મળ્યા: નહીં, તેમ નથી બનતું, ગળીની પેદાશમાં સ આવે તે માટે અમારું આખું ખેતર પડતર રાખી મૂકવું પડે છે. જાવાની ગળીનાં ખી વાવવાના હમણુાં પ્રયાગ ચાલે છે, તેની ખાતર ત્રણ વર્ષ સુધી ખેતરને અવાવરું રાખી મૂકવું પડે છે. અમે ગળી વાવવા કાઈ રીતે ખુશી નથી. કાઢીને માટે શેલડી વાવવામાં પણુ અમને કઈ જ નફા નથી રહેતે. અમે જો અમારી સરથ પ્રમાણે વાવેતર કરીએ તે ધણા સારા નફો મેળવી શકીએ. ” “ જો શેલડીમાં કંઈ નફા ન થતા હોય તે હારના માણુસે પેાતાની ઈચ્છાથી કાઢીવાળાને આટઆટલી શેલડી શા સારૂ મેકલતા ઉત્તરમાં તેમણે ક્યું કે તે ખેડુત પેાતાને માટે ગાળ અનાવવા શેલડી વાવે છે. આખા ખેતરની શેલડીમાંથી ગાળ ખનાવી ત્ય એટર્લી સાધન-સામગ્રી તેમની પાસે નહીં હૈાવાથી જેટલા ગાળ બનાવાય તેટલા બનાવી ખાકીના ભાગ કાઠીવાળાને વેચી ‘ છે. અને દાઢીવાળાએને પાતાને ખેતરના માં ટાટા છે તેઓ ધારે તા પે!તાના ખેતરોમાં ગળી તે શેલડી પૂરતા પ્રમાણુમાં વાવી શકે છે. અમને અમારી સગવડ અને ચરજી અનુસાર વાવણી કરવાની છૂટ હાવી જોઈએ. ” “ પહેલાં તે તમે ગારા સાહેબાને માટે ખુશીથી ગળી નીપ- જાવતા હતા. હવે એકાએક તમારા માટલે બધા ફસાર માં આવ ગા ? ” જવાબમાં તેમણે જશુાવ્યુ કે “ પહેલાં જ્યારે પાંચ-