પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩

૫૩ ખારાકીના ભાવ સસ્તા હતા ત્યારે અમે અમારી રાજીખુશીથી ગળીનું વાવેતર કરતા. પશુ છેલ્લાં થડાં વર્ષોં થયાં ઉપરાઉપરી દુકાળ અને મેાંધવારી થવાથી ધાન્યના ભાવ ખૂબ ચડી ગયા છે. હવે તા અમે અમારા દેશી પાક ઉતારીએ તાજ અને ઉચે આવી શકીએ. ગળી- ના વાવેતરમાં એક બીજી પણુ પીડા છે. ગળી વખતે અમે આખા વર્ષ દરમ્યાન કામમાંથી આથુ ઉંચુ નથી કરી શકતા; અમારા પેાતાનાં ખેતરી રખડી પડે છે. તે ઉપરાંત કાઠીવાળા નાકા જેવા કે સાવાલ, જીજ્ઞેદાર, ડૅકેદાર વિગેરેની ક્ષિસ તા ઉભીજડાય ! અક્ષિસ ન આપીએ તા એ લેા અમારી પાસે વધારેપડતું કામ કરાવી અમને નીચાવી નાંખે. વળી જે ઉભડી મારા પહેલાં ચાર આનાનું રાજ લઇ કામ કરતા તે અહીંથી જતા રહ્યા છે અને તેથી તે જ કામ અમારે આના-દેઢ આનાનું રાજ કરવુ છે. આવા આવાં કારણેાને લઇ હવે અમે કાઠીવાળા સાહે કાસ પાડવા ખુશી નથી. ” પડે સાથે તેન શાંત થયા પછા ખેતીયાની રૈયત મતે નીલવા વચ્ચેના ઝધડાની તપાસ અને નિર્ણય કરવા, ખંગાળ સરકારના ખેતીખાતાના અધ્યક્ષ મિ. યુ. આર. ગારલેની સરકારે નીમણુક કરી. મા સાહેબ પહેલા ચંપારણ્યમાં નારી કરી ગયા હતા. તેઓ તા. ૨૦ મી ડીસેબર-૧૯૦૮ માં ખેતીયા ખાતે આવ્યા અને રૈયતને મળી તેમનાં દુઃખો જાણી લીધાં. ચંપારણ્યના ખેડુત હજી પશુ મિ. ગારલેને તેમની ભલમનસાઇને લીધે યાદ કરે છે. તે અંતઃકરણપૂ એમ માને છે કે જે મિ. ગારલે જેવા દાઈ અમક્ષદાર ચંપારણ્યમાં હત તા રૈયતનાં તમામ દુઃખ દૂર થઈ જાત. બધી બાજુ એટ તપાસી ગારલે સાહેબે પાતાને રીપાટ ચા, અને સરકાર પાસે રજુ કર્યાં. પશુ મા રીપોર્ટમાં તેમણે શું લખ્યું હતું તે હજી સુધી જાર આવ્યું નથી. પણ કહ્યું કહેવા છતાં સરખર એ રીપોર્ટ દાખી