લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪

૫૪ સુખવાનું જ પસંદ કર્યું છે. ભગાળ અને બિહારની ધારાસભામાં ઘણીવાર સવાલા પૂછવામાં આવ્યા, ઈ. સ. ૧૯૧૦ માં મંગાળ કાઉન્સિસમાં નીમાયેલા મામ્ વીશેરપ્રસાદે ખાસ કરીને એ રીપાની હકીકત જાણુવા ખૂબ કૉાં માર્યા પશુ સરકારે તેના એક પશુ સતાષકારક જવાબ ન આપ્યા. ઉલટું એ રીપોર્ટ બ્હાર લાવ વાની ચોખ્ખી પુલ જેવી ના પાડી દીધી. વર્તમાનપત્રાએ એ વિષયને અંગે ઘણી ચર્ચાએ! ચલાવી, પશુ સરકાર એકની બે ન થઈ, તે તો મૂગી જ એસી રહી. આથી લોકોએ માની લીધું કે સાહેબે જફર પાતાના રીપોર્ટમાં નીલવરોને ઉધડા લીધા હશે, અને રૈયતનાં દુ:ખને વાજબી કરાવ્યાં હશે. જે એમ ન હાય તા સરકાર એ રીપોર્ટ શા સાફ છૂપાવી રાખે ? પારણ્ય એગ્રેરીમન ફિલ રજી કરતાં મિ. માટે એ રીપોર્ટ વિષે સ્હેજ ઈસા કરતાં આ પ્રમાણે કહ્યું હતું:- ગારલે પહેલાંની તપાસા ઉપરથી જે સાર નીકળતા હતા તે જ સાર મિ, ગારલેની તપાસમાંથી નીકળે છે. તેમાં પુનઃકિતસિવાય વિશેષ કંઇ નથી. અર્થાત્ રૈયતની પુરાણી કર્યાદા છ જેવી ને તેવી જ ઊભી છે. મિ. ગારલે કહે છે કે આસામીવાર પદ્ધતિથી જે અળી નીપાવવામાં આવે છે તેમાં રૈયતને કંઈ લાભ નથી, તેમને પેાતાની સરસાં સરસ જમીન કાઢી આપવી પડે છે. ગળી વાવવામાં જેટલી મહેનત પર્ફે તેટલી મહેનતથી તે પાતાના ખેતરમાં બહુ સારા નફા મેળવી શકે. એ પતિ સાધારણ રીતે દુઃખદાયક છે અને કાફીના નેકરાને જીલ્મ ગુજારવાની તક મળે છે. ” 66 ગારલે સાહેબના રીપોર્ટ પછી, તે વખતના ભૂગાળના ગવનર સર એડવર્ડ એકર, સર એવી ઈડેનની જેમ, દાઢીવાળાને માતાની પાસે ભાષાની ખૂબ વાટાઘાટ ચલાવી અને પરિણામે દા