પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭

ક 27 આપવામાં આવે. અમૃતમઝાર પત્રિકાએ ઞા વિષય ઉપર નોંધ લખતાં મુઝફ્ફરપુરની એક પુરાણી ઘટનાનેા ઉલ્લેખ કરેલા તે ખાસ નોંધવા ચાગ્ય છે. હાપુરના માજીસ્ટ્રેટ પાસે એક અરજી આવી. તે અરજી તેમણે સિન્ધીગ્મા કાર્ડના પાતાના બ્યારા મેનેજર ક્રસ્ટમ ( My Dear Mr. Konstan ) પાસે મેલી અને તે વિષે “ મહેરબાની કરી અભિપ્રાય લખવાની માગણી · કરી. બિહારી માં પ્રકટ થએલા લેખે ઉપરથી જમ્મુાય છે કે ખરાખર આ જ પ્રથા ચંપારણ્યમાં ૧૯૧૧-૧૨ સુધી ચાલુ હતી. ઇ. સ. ૧૯૧૨ ના નવેમર મહિનામાં બિહારના લે. ગવર્નર્સરચા સ ખેલી સેાનપુરના મેળામાં પધાર્યા હતા. તે વખતે નીલવરોએ તેમને ભારે આદરસત્કાર કરેલા. ગવર્નર સાહેબે માનપત્રના ઉત્તરમાં <1 અહાર પાડેલા તે પણ વિચારવા જેવા છે. ગવર્નર સાહે નાથવાને ઉદ્દેશી કહેલું કે 37 “ સરકારી નાકરા, જમીનદારા અને ખેડુતે સાથે ગળીવાળા આના જે ચાલુ સંતાજનક સંબંધ છે. તે કાયમ રહે એમાં અને મારા સાથી પૂરેપૂરા સમ્મત છીએ એમ કહેવાન જરૂર નથી. ” આ ઉદ્ગારા વિષે ટીકા કરતાં નીલવાના એક વાજીંત્ર ઇન્ડીઅન પ્લેન્ટસ ગેઝેટે લખેલું કેન્દ્ર નીલવા, જમીનદારે અને રૈયત વચ્ચેના સતાજન સંબધ વિષે ના. ગવન પાતાના ભાષણુમાં જે સારા કર્યાં છે : બરાબર વખતસરની છે. અમને આશા છે કે “ બિહારી ” પત્ર અધિપતિ તથા ‘ નીલવર અને રમત " વિગેરે લેખોના પડિ લેખક, સરકાર તરફના આ ઉદ્ગારાનુ રહસ્ય સમજ્યા વિના ન "