પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦

૧૯૧૪ માં માત્ર ૮,૧૦૦ એકરમાં જ ગળી વવાય. ગળીના ઉલ્લો- ગને જીવતા રાખવા સરકારે પણ ઘણાં કાંદાં મારી જોયાં. ઉસ્તાદ વિજ્ઞાનશાસ્ત્રીઓને બોલાવી તપાસ કરાવી, પણ ગળીની ખેતીમાં હવે નફા થાય એમ કાને ન લાગ્યું, જે ગળી મક્તમાં જ અથવા તે નામ માત્રની મજુરી આપી નીપજાવવામાં આવતી, અને જે ગળીની ખાતર મજુરા તથા ખેડુતાને ભારે ખોટ ખાઇને, કાઠીના નાકરાના જીમા સહીને પાતાની જાતને અને બળધેના ભાગ આપવા પડતે તે ગળીના ધંધામાં પશુ હવે નીલવર સાહેબોને ખોટ જવા લાગી ! ખરેખર, પ્રશ્વરી લોલા જ કંઈ અકળ છે રૈયતને પણ મનમાં કેસી ગયું કે મારી અરજી, અમારા કાલાવાલા અને અમારા અમ- લદાર જે ન કરી શકયા તે જગતના પિતાએ, ગરીબોના એસીએ જોતજોતામાં કરી બતાવ્યું, રૈયતને લાગ્યું કે હવે મારા ભાગ્યેાદય બહુ દૂર નથી, અમારા સદ્દભાગ્યની ઉષા પ્રકી ચૂકી છે. પરંતુ વિધિ રૈયતના એ ઉલ્લાસ ઉપર એ વખતે હસતું હતું. ભાગ્યેાદયની ઉષા ઉપર એક અણુધાર્યું વાદળ ઝઝૂમી રહ્યું હતું. આખરે એ તાફ્રાન ચઢી આવ્યું અને ભાગ્યેાયના જે આછાં કિરણ ફૂટમાં હતાં તે ઢાંકી દીધાં. ચંપારણ્યની પ્રજાના લલાટમાં તે અંધારૂં ને નીલવાને લાગ્યું કે હવે ગળીના વધો છેડયા સિવાય બીજે કાઇ રસ્તા નથી. ગળી છોડવાથી અને અનાજ પેદા કરવાથી સ અત્ત કંઈક લાભ થાય, પશુ તેટલાથી રાજવૈભવ કેમ નભે ? ક્રાડી- આના ફળ કારખાના ગાઠવવામાં પશુ તેમણે કઇ ઓછાં ખર્ચ ન્હાતાં કર્યું. એ બધાં ખર્ચે શું સાવ જતાં કરવાં ? શું નીલવરેાએ સામાન્ય ખેડુતના જેવી સાદી જીંદગી ગુજારવી ? આથી પૈસાને ખમવી પડતી નુકશાની હવે રૈયતને માથે શી રીતે નાંખવી અને પાવાનાં સુવૈભવ શી રીતે સાચવી રાખવાં તેને તે વિચાર