પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧

કરવા લાગ્યા. સને ૧૯૧૨ થી ૧૯૧૪ સુધીમાં તેમણે કેટલીક અવ નવી તખીરા શોધી કાઢી. આ તદબીરામાં ત્રણુ મુખ્ય છે— ( ૧ ) શરબેથી ( ૨ ) તાવાન અને ( ૩ ) હૂંફા અથવા હરજા—( નુકસાની ). ચંપારણ્યના પશ્ચિમેત્તર ભાગની જમીન ગળીની ખેતી માટે અનુકૂળ નથી એમ ઉપર કહેવાઈ ગયું છે. અગ્રેજોએ અહીં કાઠીએ સ્થાપી ત્યારે તેમને ગળીમાં કઈ લાભ ન દેખાય એટલે પછી એક સાધારણ ખેડુતની જેમ જવ અને શેલડીની ખેતી કરા વવા માંડી, પશુ એમ કઇ માટી થોડી જ દોડે યત પાસેથી “અખવામ નામના તદ્દન ગેરકાયદે વેશ વસુલ કરી તેમણે પેાતાની ખેપટ પૂરવા માંડી. ‘ ભવામ ’નું પૂરૂં વÖન અમે હવે પછી આપીશું. અંગ્રેજ નીલવા પોતાની ખેટ રૈયતને માથે કેવી સિદ્દતથી નાંખી દે છે તે ખતાવવા પૂરતેા જ આ પ્રકરણને ઉદ્દેશ છે. ચંપારણ્યના ઉપર કહ્યા તે ભાગમાં મુરલા કરીને એક ગામ છે અને ત્યાં અંગ્રેજની એક કાઠી પશુ છે. ગળીની ખેતીમાં કાઠીને કડ઼ લાભ ન થયેા એટલે ૧૮૯૭૯૮ માં તેના બદલે રૈયત પાસેથી લેવે પરૂ કર્યું. એ મા લેવાની વિચિત્ર વિધિ આ પ્રમાણે એરદીડ જેટલા ગુડામાં ગળી વાવવાની રૈયતને સાથે રજ હતી તેટલા કુડામાં ગળાને ખુલ્લે અનાજ પકવવાની કાઠી રજા માપતી, અને એ શ્રૃના નામમાત્રની કિંગત પ ાઠી ખરીદી લેતી. મનાતા પાક ન લે તો ડી એ અનાજના