પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બિહાર ફ્રાન્સિલના સભ્ય મિ. માડની સાથેમાં એક પ્રસંગ યાદ આવે છે. ચંપારણ્ય કૃષિકારનું અક્ષ તે વેળા ધારાસબામાં અંાઁતું હતું. મિ. માટે એ અલ રજુ કર્યું હતું. એ બિલના મુદ્દાઓ ખરાખર સમજવા અને ચવા માટે ગાંધીજીને સરકારે એસાવ્યા હતા. કેટલીક કાનૂનામાં અમુક ફેરફાર ગાંધીજીએ સૂક્ષ્મા, તેની ઉપર મિ, માડની ટીકા આવી, પાછા સાંજે મિ. ઍડને તે મળ્યા, અને જે દિવસે સવારે આખા ખિલતી દરેકે દરેક યમના સર્મ ધમાં પેાતાના વિચારો રજુ કરીશ એમ કહીને ગાંધીજી ઉતારે આવ્યા. શત્રે ભોજન પછી રાજેન્દ્રબાબુના લરમાં ચર્ચા શરૂ થઈ. ચર્ચા એક વાગ્યા સુધી ચાલી, પછી ચર્ચાનું પરિણામ ગાંધીજી અને લખાવવા બેઠા, એ લાગે એ પૂરું થયું. બા આખા ખરા વસાયા. બ્રજકોામુએ પાછા દટલાક વાંધા લીધા, એટલે ફરી ગાંધીજીએ ના ખરા લખાખે, અને લખવાનું કામ પૂરું થયું ત્યારે સારે પશુાચાર વાગ્યા હતા. પાશુાચાર સૂ, સવારે ૬ વાગે ઉઠી, જાનેવારી માસની બિહારની ઠંંડીમાં ઠંડુ પાણીએ ન્હા, હાથે જ રસોઇ કરી જમી, ૮ વાગ્યાને સુમારે ગાંધીછા મિ માડની પાસે પહોંચ્યા, મિ. મૅડ તાજ્જુબ થયા. બધી સમસ્તુત ચર્ચ ગયા શ્રાદ પ. મારે પૂછ્યું, આટલી એક રાતમાં તમે મા બધું શી રીતે પતાવ્યુ ? · ગાંધી- જીએ પેાતાના સાથીઓના પરિચય મિડને કરાવ્યેા, મને કહ્યુ કે * મારી પાસે તે સાચા સેવા થને માલ મોટા વકીલો રહેલા છે, જેની સેવા મતે ચાવીસે કલાક મળી રહે છે.' જે વકીલેન જ્જવળ વિઘ્નસ તાપી ચળવળીઓ તરીકે સરકાર વર્લ્ડ વતી હતી તે વકીલો સાચા સેવા છે એવું મિ. માડને પ્રતીત થયું, અને તેળાને ગાંધીજીની ફળા અને કાર્યશક્તિના પરિચય થયા. સર એવા ગેટ ત્યારના ગવર્નર હતા. તે આજના ગાર વાઇસરાયના કરતાં જૂદા જ રાજેન્દ્રબાસુને ઘેરથી ચાલતા જ પ્રકારના હતા. ગાંધીષ્ટ તેમને ઘેર જાય. એક દિવસ એ પ્રમાણે તેખો