લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬

રૈયતનું મહેસુલ ઓછું હોય એમ સરકાર નથી માનતી. એટલે એ આમતમાં સરકાર પોતાના કઇ ચેસ અભિપ્રાય નથી આપી હતી. નીલવરે પાતાને વાજબી લાગે તેમ કરે. પશુ જે તેમના કારભાર ગેરકાયદે પૂરવાર થશે તેનું મૂળ તેમને ભોગવવું પડશે. વાલાએ અનુકૂળ સલાહ આપી અને સરકારે કઇ ખાસ વાંધા ન લીધા એટલે નીલવરો તૈયતના માથે જો લાદવામાં શા માટે આળસ કરે? ઉપર કહેવાયું છે કે કાયમી પટ્ટાવાળાં ગામેાની મહે સુન્ન વધે તા વધારાની રકમ પટ્ટાદારતીલવાને જ મળે. ગળીનું વાવેતર અધ કરાવતાંની સાથે જ કાયમી પટ્ટો ધરાવતા તીવરાએ મહેસુલ વધારવાની કાશેશ કરવા માંડી. ઇ. સ. ૧૯૧૧-૧૨ માં મિ. અર્હતે આ કામની શરૂમાત કરી. પેાતાની તમામ તૈયત પાસે તેણે મહેસુલ વધારવાના કરાર લખાવી લીધા. આ રીતે તુકાલીષા, પીપરા જલ્દા અને શિરની કાડીમાં પણ મહેસુલ વધારી મૂકવામાં સ્ત્રાવ્યું. નીલવા કહ્યું છે કે આ ‘શરમેશી’ રૈયતે પોતાની રાજીખુ શીથી કખલ કરી લીધી છે, રૈયતે પાતે જ એક રૂપીગ્માને અદલે દાઢ અથવા પાશુા છે ભરવાની આતુરતા ભુતાવી છે. નીલવાનું કહેવું સાસુ માનીએ તો નીલવરી માટે ગળી વાવવામાં યતને કાઇ સ્વર્ગીય માજ મળતી હાવી જોઈએ. પશુ એને આપણે તેમના ખોટા અચાવ સિવાય બીજી કઇ વિશેષષ્ણુ ન આપી શકીએ. નોંધ- વા વિશેષમાં કર્યું છે કે અમે જ્યારે ગળીનું વાવેતર “ધ કરવાની ચ્છઃ પ્રફર કરી ત્યારે રૈયત ગામેગામથી દેતી અમારી પાસે આવી અને ગળી ન વાવવા બદલ શહખેશીની લાગત ભરવા આજીજી કરવા લાગી ! કેમ જાણે નીલવા પ્રત્યે પતના ઉમળકાભાઈ જતા હૈયાની રૈયતનું કથન આથી છેક જુદુંજ છે. તે કહે છે “ અમને તા પ્રથમથી જ લાગતું હતું કે હવે ગળીનું ટટ્ટુ લાંબુ