પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭

ચાલે તેમ નધી. કાણુ કે તેમાં નીલવરોને કંઇ લાભ જેવું કશું જ હતુ. અમારી આસપાસ સાર, મુરપુર અને દરભંગા જીલ્લામાં કાડીઓ અધ થતી અમે નજરે જોઈ હતી. અમને આશા હતી કે ચંપારણ્યમાં આવેલી કાઢીએના પશુ આખરે એજ હાલ થવાના. કાર્યવાળા સાહેબાએ જ્યારે ગળીને ખદલે મડૅસુલ વધારવાની વાત અમારી આાગળ મૂકી એટલે અમે એકી અવાજે સા સાક્ શબ્દમાં તેના ઈન્કાર કર્યો. કારણુ કે અમે નતે તે ગળી પાછળ ખુવાર થયા તે થયા, પશુ અમારાં બાળ-મૃચ્ચાંઓના કપાળે એક ક કાયમ રાખવા અમે ખુશી ન્હાતા. અમે તે ચોખ્ખું કહી દીધુ કે તમને ગળી વાવવાના હજી પણ કાડ હેય તા એ કાડ પૂરા કરવા અમે તૈયાર છીએ. પણ તેમના દાડ તે જ`નીએ પૂરા કર્યાં હતા. એટલે ગળીના વાવેતરને બદલે રોકડ રકમ લેવામાં જ તેમને સ્વા સધાતા હતા. અમે મહેસુલના વધારા સામે ઘણું વાંધો ઉઠાવ્યા, પણુ ગીવાળાઓએ કયે દિવસે અમારા વાંધા વિષે વિચાર કરી ઇઞા આપ્યા હોય કે આ વખતે પસાફ આપવાની તસ્દી લે? તેમને તા શરભેશીના કરાર ઉપર સડીએ જ લેવી હતી. અમારી પાસે એવા કરારા જોરજુલમથી લખાવી લીધા. ‘ અમને આવાત કાઇ એક માણુસે કહી છે અને અમે અતિશયેક્તિ કરી વધારી મૂકી છે એમ ક્રાઇએ માની લેવાનું નથી. મહાત્મા ગાંધીજી જ્યારે ચપામમાં આવ્યા અને ખેડ્ડાને મળ્યા ત્યારે એક નહીં, નહીં, હજારા માણુસએ તેમની પાસે એકજ વાત કરી મારીને, બેઇજ્જત કરીને, અને નિરૂપાય બનાવીને શરઐશીના કરાર ઉપર અમારા અંગ્રેટાનાં નિાન કરાવ્યાં છે. ઉંચે ન્યાયાસન ઉપર બેસી ન્યાય ચૂકવનારા ગમે તેમ કહે, પરન્તુ તૈયતની હૃદય- વિદારક રામકહાણી સાંભળવાનું જેમતે સૌભગ્ય અથવા દુર્ભાગ્ય મળ્યું છે તેમને તે દદ્ધ અને અવિચળ વિશ્વાસ ધાયા છે કે યતે પેાતાની મરજીથી શુદુબેશી ખૂક નથી કરી. ઋત્ત, એટલું