લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯

પ્રમાણપત્ર પણ રૈયતના સ્મશુમાં હજી તાજું જ હતું. એટલે સરકા રના અમલદાર પાસેથી ન્યાય મેળવવાની આશા રૈયતને મન નરી બેવકૂફ઼ી જ હતી. ખેર. શરખેશીના કરાર નીલવરોએ કશ્મત લખાવી લીધા ઢાય કે રૈયતે પોતાની અલ હૅશિયારીથી એ મેજો ઊતાનાં સંતાના ઉપર લાદવાનું કબૂહયું હાય; તે ગમે તેમ ટા, પણ એ રીતે મેતિ હારી, તુરક્રૌલીયા, પીપરા, જલા અને સિરની કડીવાળા કાયમી પટ્ટ અપાયેલાં ગામેાની તમામ તૈયતે તે કરાર કબૂલ કરી લીધા. પરિણામે મેતિહારી કેડીમાં એકર દીઠ શ. ૧-૬-૦ થી લઇ રૂ, ૧૮-૦ સુધી મહેસુલ વધી ગયું. પીપરા કાર્ફોમાં એકર દીઠ ૧૫ અર્થાત્ સેકડે પ રૂપીનું, તુરકૌલીયામાં એકર દીઠે સેકડે ૫૦ રૂપીમાનું અને જલહામાં સેકડે પપ રૂપીઆનું મહેસુલ વધારી મૂકવામાં આવ્યું. ના રૂપીએ એ આનીથી વધારે મહેસુલ ઉઘરાવવાના કઠીવાળાઓને કાયદેસર હક્ક નથી છતાં આખા જીલ્લામાં સરેરાશ ૬૦ ટકા મહેસુલ વધારવામાં આવ્યું; કાઈ કાઈ દાખલામાં બરાબર મણું મહેસુલ વધારી મૂક્યું. મહેસુલ વધ્યું તે તે જાણે સમજ્યા, પણ પાકું ઉપ થી એમ કહેવામાં આવે કે રૈયતે પોતાની મરજીથી એ મહેસુલના વધારા કબૂલ કર્યો એ તેા કાઈ રીતે બુદ્ધિમાં ઉતરે ભેવી વાત નથી. હવે, આ શહભેશીના બદલામાં રૈયતને શું મળ્યું એ પ્રશ્ન પણ વિચા રા જેવા છે. નીલવરીએ પેાતે જ કબૂલ્યું છે કે એ શરબેશીના અદલામાં ખેડુતાને ગળીથી મુક્તિ મળી. પણ એ વાત સદંતર જુદી જીઆ, મિ. અલ્યુ, એસ. અર્ણવનના તા. ૧૬-૧૦-૧૭ માં ‘ઇંગ્લીશ- સનમાં ” પ્રકટ થએલા અને “ અમૃતબઝાર પત્રિકાએ ” તા. ૨૩×૧૦-૧૭ ના મમાં ઉત્તારી લીધેલા પત્ર.