પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦

૭. છે એમ અમે આગળ જતાં સિદ્ધ કરીશું. દાલ તુરત એટલું જ કહેલું બસ થશે કે યુરાપમાં મહાયુદ્ધના દાવાનળ સળગ્યા અને ગળીની ખેતીથી લાભ થાય એવી આશા ખધાઈ કે તે જ વખતે કાડીવાળાઓએ રૈયત પાસે ગળી નીપજાવવા કમર સી. થોડા વખ તને માટે, શરબેશીના પ્રતાપે ૨૨,૦૦૦ એકર જમાનમાં જે ગળાનું વાવેતર તીનકઠિયા પદ્ધતિથી કરાવવામાં આવતું તે ખેાજો જરૂર હલકા થયા. પપ્પુ મિ. અરવિને પોતે જ મેાતિહારી કાઠીના મેનેજર પાસે કબૂલ કર્યું હતું કે તેણે પોતાના કાયમી પટ્ટાવાળા ગામામાં ખેડુતોને ગળીમાંથી મુક્ત કરી વાર્ષિક રૂપીઆ ૫૦ હજારની આવક ધરાવી હતી અને એ રીતે તેણે કુલ ૧૦ લાખની મૂડી કરી લીધી હતી. મિ. અવિન પાસે કુલ ૪૧ ગામ છે અને તેની વસ્તી ૪૧,૦૦૫ની છે. તેમની પાસેથી શરબેશીના રૂપમાં દરવર્ષે ા. પચાસ હાર લઇ, પાંચ વર્ષ દરમીન રૂ. ૨,૫૦,૦૦૦ મહેસુલ ઉપરાંત ઉધરાવ્યા હતા. એ જ રીતે પીપરા કાકીએ પોતાની ૮ હૃાર રૈયત પાસેથી શરદ્ધપ્રેશી ઉધરાવી સકડ઼ે ૫ ટકા વધારે મહેસુલ ભેગી કરી હતી. આ કાઠીનો અંત બીજી રૈયત કરતાં વધારે સુખી છે એમ મા સુધી સરકારી અમલદારાનું માનવું હતું, પણ શરાખેથીની વસુક્ષાત વખતે રૈયતે ભારે ખળભળાઢ કરી મૂકયા હતા. જમરદસ્તીથી શર. હંમેથી વસુલ કરવામાં આવે છે એવી સે કડા કરી સત્તાવાળા પાસે પહેાંચી હતી. તા. ૧૨-૧૨-૧૪ ને રાજ એક એવી કરીશ્માદ લાલરાજ- સિંહ નામના ગૃહસ્થે ક્રમિકનર સાહેબ પાપે રજુ કરી હતી. તેમાં ૭૦૦ ખેડુતેાએ પોતાની સહીઓ આપી હતી. આ રીતે કરીશ્માદ નેધા- વવા બદલ પીપરા ક્રાહીના મેનેજર મિ. ઈ. એન. તારમને લેાભરા સિદ્ધ તથા ખીન્ન ૧૪ જણ ઉપર ઈજ્જતાનિને મુકદમા માંડ્યો અને એ મુ દીવાની અદાલતમાં લઈ જવાને ખદલે ફાજદારીમાં નુએ ઇંગ્લીશમતમાં પ્રઢ એલે, તા. ૧૯-૧૦-૧૭ ! પુત્ર