પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧

૭૨ જ દાખલ કર્યા, કારણ કે નીલવરેશને ફાજદારી મામલામાં વધારે સગવડ મળે છે, આ સગવડ કઈ જાતની હોવી જોઇએ તેને વિચાર વાંચનારાઓએ પોતે જ કરી લેવાના છે. લાલરાજસિંદ્ધ વિગેરેએ ખૂક્ષ મહેનત કરી, પણ તે વખતના માટ મિ. એચ. ઇ. ખીલે આખરે આપીને ૬ મહિના સખ્ત કેદની અને ગ઼. ૨૪,૦૦૦ દંડની સજા ફરમાવી દીધી, જીલ્લાજ૪ મિ. એ. ઈ. સ્ક્રુપ પાસે તેની અપીલ કરવામાં આવી. તેણે માજીસ્ટ્રેટના હુકમ રદ્દ કરી આરપીએને છેડી મૂકયા. અપીલના ચુકાદાના કેટલાક ભાગ અમે નીચે રજુ કરીએ છીએ, તે ઉપરથી શહએશીના જીમને કંઇક ખ્યાલ આવી શકશેઃ— “ અર્પીસ દાખલ કરનારા કહે છે કે કબૂલાતનામા કરાય વામાં કાર્ડીના નાકરચાકરા અને ઉમેદવારા, જેને સામાન્ય રૈયત કાડીના પ્રતિનિધિ સમજે છે તેમણે વસ્તી ઉપર રીતસર જુલમ ક હતા. ખાસ કરીને તેમણે ત્રણ પ્રકારની જાતી ગુજારી હતીઃ (૧) જ્યાંસુધી ખડ઼તે કબૂલાત ન સખી આપે ત્યાં સુધી તેમને ખેતરમાં ખેતી કરવાતી રજા ન મળે, (૨) જે આરતના સ્વામી અથવા વાલી, ખૂલાત લખી આપવાના ડરથી નાસી ગયા હતા તે એરતાને પકડી તેમની પાસે સહી કરાવવામાં આવી, (૩) ફ્રાજદ્વારી મુદ્દાઓ ચલાવવામાં આવ્યા. આ બધી બીના ઉપર વિચાર કરતાં એટલું ચોખ્ખું જણાય છે કે કાઠીના મેનેજરની મરજી હોય કે ન હાય પણ કાફીના નેકચાકરાની રીતભાત તદ્દન જૂદી જ હતી, ફરજીમાત મળી વાવવાને બદલે આવા કરાર લખાવી લેવામાં "કાર્યને દેખીત લાભ હતા એમાં કાઇ નૃતના શક નથી. એટલ કાઠીના નાકર રૈયત ઉપર દબાણુ ચલાવી ખુલાતા લખાવી લે એ અર્શાવત નથી, પુરાવા ઉપરથી સાફ્ સાફ જાય છે કે કબૂલાતે લખાવી લેવા માટે તૈયતને ખેતી કરતી અટકાવવામાં આવી હતી અને તેથી કરીને રૈયતે જે કમિશ્નરને અરજી કરી હાય તા તેમાં તેમણે બિલન