પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩

es રાખવાનું કારણ એટલું જ કે તેમની પાસે ગળા નીપજાવવાના કાઠીને ક્રપ હક હ્રાય એવા પુરાવા રજુ થઇ શકયા નહેાતે. આ ફેસલાથી રૈયત તેમજ કાઠી અનેએ નારાજ થઇ હાઇકાર્ટમાં અપીલ કરી. પશુ તે જ વખતે ચ'પારણ્ય એગ્રેરીઅન એટ પાસ થવાના સખત્રે એ મુકદ્દમો ચાલી ન શકશે. છતાં આ ખુધી હકીકત ઉપરથી એટલું તા જમ્મુારશે જ કે ખેડૂતો પાસે ગળી નીપજાવવાના કાઠીને તુક હતા એમ પુરવાર કરવાનું કામ કરીને માટે કંઇ સજ્જ ન હતું. વધારામાં એમ પશુ કહી શકાય કે જેમની પાસેથી શરહમેથી લેવામાં ભાવતી હતી તેમાં સેકર્ડ ૬૦ ખડ્ડા એવા હશે કે જેમની શહ ખેશી તદ્દન ગેરકાયદે ઠરાવી શકાય. બાકી ઇન્સાફ અને અત્યાચારની વાતને તે અત્યારે જવા જ દઈશું. જલહાકાકીનું કારસ્થાન પણ જાણુવા જેવું છે, અમે આ કાઢીને વધારે અગત્ય આપીએ છીએ તેનું એક કારણ એ પણ છે કે તેના અત્યારના માલિક અને મેનેજર મિ. જે ખી, જેમ્સન સી- ડેખનીલવાના પ્રતિનિધિ તરીકે બિહારની વ્યવસ્થાપક સભામાં બિરાજે છે, અને પારણ્ય અંગ્રેરીઅન કમિટીના વિષયમાં તેમણે કહ્યું હતું કે કમિટીએ નિષ્પક્ષપાતપણે પૂરા વિચાર નથી કર્યો. તે વખતે સરકાર સામે તેણે કેટલાક આક્ષેપ પણ કર્યાં હતા. હવે મા સાહેબ પાત કેવી સિક્તથી પોતાના કારભાર ચલાવે છે તે આપણે જરા જોઇ લઇએ. જલદાકાકીને લાગ્યું કે રૈયત પાસેથી શરહખેથી લેવી એ ગેર કાયદે છે. કારણ કે તે ર૯ મીલમના ત્રીજા અપાદ પ્રમાણે અધું રીતસર ન ઉતરે તે કદાચ ખેષ અદાલતમાં દોડી જાય અને અદાલત કાચી પડીમાં શરમેશી અટકાવી શકે. આમ વિચારી તેમણે એક નવું જ તરત રચ્યું, જેથી શમેથી સક્રિસલામત રહે