પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪

ઉપર કહી ચૂકયા છીએ કે જે ખેડુત એક ખેડૂત તરીકેના હુશ્ન ધરાવે છે તેમનું મહેસૂલ માલેક કાષ્ટ રીતે ન વધારી શકે નથી મીન ક્રા રૈયતને લેવી હાય તે તેની સાથે માલે મરછમાં આવે તેવા કરાર કરી શકે અને મહેસુલ પણ ઇચ્છાનુસાર વધારી જીદ. રતભ્રમ કે ના દસ્તાવેજ કરવા હાય તારૈયત અને માલેક મતાને માવે તેવી સરત કરે. જલવાડીએ પાતાની રૈયતના ખેડૂત તરીકેના હક્ક રદ કરી, તમામ રૈયત સાથે નવા દસ્તાવે જ કરવાની જુક્તિ રચી. આ જુક્તિથી કદી મનમાન્યું મહેસુલ ઉધરાવી શકે, અને પેલા કાયદા પણ આધૂંધ રાખી શકાય. પરંતુ રૈયતના ખેડુહક્ક ઉપર શી રીતે તરાપ મારવી એ એક વ્હાટા સવાલ તેમને ખટક્રયા કરતા હતા. એ હક્ક પડાવી લેવાની માલેકને કશી સત્તા નથી હતી. અલબત્ત, રૈયતના દિલમાં અમુઢ ખેતર અથવા જમીન મૂકી દેવાનું આવે તા તે તે જ ઘડીએ ખેતર મૂકીને ચાલી નીકળે, પણ માલેકથી તેને તે જમીન છોડી જવાનું એકદમ શી રીતે કહી શકાય ? કાયદ રૈયતને રજી આપવા માટે હતા. તેમાં એટલી છૂઃ તા રૈયતને હેવી જ જોઇએ, નહીંતર માલેકા તેમનું લેાહી અને હાડ પણ ચૂસી લે. પરન્તુ કાયા કરતી વખતે જે વાત ધારાશાસ્ત્રીઓની પનામાં પણ નહીં આવી હોય તેવી વિચિત્ર તદખીર કાઠીવાળા- આને સૂઝી આવી, તેમણે પેાતાની બધી રૈયતને પાતપાતાના ખેત- રનાં રાજીનામાં આપવાની આજ્ઞા કરમાવી દીધી, દાઢીવાળાએ કહે છે કે રાજીનામાં આપવાનું કહેણ પહોંચતાં જ ખેડુતે એકદમ ઇંડી આવ્યા અને રાજીખુશીથી પાતપેાતાની જમીનનાં રાજીનામાં ભારે ઉત્સાહથી લખી આપ્યાં ! એટલું જ નહી, પશુ પાછી એ જ જમીન પેાતાના સગાઢાલાને નામે વધારે મહેસુલ ભરવાની કબૂલાત સાથે ચડાવી દોથી. જે નીલવર સાહેએ ગળીના કરાર બળાત્કાથી લખાવી શકે, જે સાહેઓ શરમેશીના કબૂલાતનામા ઉપર પરાણે સહીએ કરાવી શકે,