પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫

પ તે સાહેબ રૈયત પાસેથી રાજીનામાં પણ લઇ શકે એમાં શી નવાઈ ? એક એક દિવસમાં સંખ્યાબંધ માણસેાએ પાતાની જમીનનાં રાજી- નામાં કાઢીવાળાના ક્રમમાં ધરી દીધાં. ગોગે આ માબતને લગતા એક મુકદમ અદાલતમાં ગયેલા ત્યારે મુન્સક સાહેબે કહેલું કે આ રાજનામાં જન્મતીથી લખાવી લીધેલાં છે. તેમના તા. ૩૦૭-૧૭ ના ફેસલાથી દાÝનું કાવતરૂં ખુલ્લું પડી જાય છે. તેને સારાંશ નીચે પ્રમાણે છેઃ રાજીનામું જોવાથી જશુાય છે કે તે એક છાપેલુ કામ છે, તેમાં જલધારીની પોતાની સહી નથી. બેશક ક્રાઇ એકતી અંગુ ઠાની છાપ તેની ઉપર છે ખરી, પરંતુ તે કાના અગુઠાની, તે કંઇ લખ્યું નથી. વાદીએ રાજીનામાની આખા ચેપડી રજુ કરી છે. એક વર્ષમાં કેટલાં રાજીનામાં આવ્યાં તે બધાં પટવારી પાસે ગણાવી જોયાં. અને સાક્ષીએ એકે એક પાનું ગણી કર્યું ગામના ૧૨૫ ખેડુતમાંથી ૯૫ જગે તે જ સાલ રાજીનામાં આપ્યાં. વાદીના પા- તાના સાક્ષી બૂલ કરે છે કે જ્યાં સુધી ખેડુત વીધા દોડ દોઢ રૂપીઓ વધારાના નખૂલે ત્યાં સુધી તેને ખેતર ખેડવાની રજા ન મળે. જળધારીએ એ રૂા. દેઢની ખાતર જ પેાતાની જમીનનું રાજી નામું આપ્યું હતું. જે રાજીનામાનું એ જ એક માત્ર કારણુ હાય તા ખેડુત વાદી પાસેથી ફરીવાર એ જમીન ન લે. પશુ ખૂશ્રી એ છે કે ચુત એકવાર રાજીનામું આપી પાછી તેને જ જમીન લઇ લે છે. હા, એટલા ફેર તા જરૂર પડે છે કે રાજીનામા પછી લીધેલી જમીન માટે તેને અમથું મહેસુલ ભરવુ પડે છે. સાક્ષીના કહેવા પ્રમાણે તે ગામમાં માત્ર ૪ માણસો સિવાય તમામ રૈયતનું મહેસુલ વધારવામાં આવ્યુ હતું અને એ જ સિવાયખાકીના બધાને રાજી- નામાં આપી પડયાં હતાં. રાજીનામાના એચેપી રામ આખા ગામમાં શી રીતે ફેલાયે. તેનું માક્ષીએ કઇ કારણું રજી કર્યું નથી, r