પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭

3 ભરવા જેટલા પૂરા પૈસા ન્હાતા, કારણ કે છેલ્લાં બે વર્ષ દરમીન પાક જેવા જોઇએ તેવા ઉતર્યો હા. છતાં ખૂબી એ છે કે જે રૈયત પાતાનું મહેસુલ ભરવાને અશક્ત હતી તે જ રૈયત પાતાની રાજીખુશીથી તાવાનના * ૨૬૦૦૦ રૂપીઆ ભરવા તૈયાર ચઇ ગઈ અને ૮ થી ૧૦ હજાર રૂપીઆ શંકડા ધરી છે આકીને માટે ખાતાં પશુ પાડી દીધાં. ખરેખર પારણ્યની રાંક રૈયતને, આ બધુ શ્વેતાં, આપણે દાનવીર રાજા હશ્ચિંદ્રની અને ચપારણ્યના નીલવરોને આ પૃથ્વીના મહર્ષિ વિશ્વામિત્રની જ ઉપમા આપવી ઘટે. આ વાત કાયમી પટ્ટાવાળાં ગામેાની થઇ, પણ જે ગામેથેડા વખતને માટે પટ્ટે લેવાયાં હતાં ત્યાં પશુ એ જ રીતે તાવાનના લગ ભગ રૂા. ૨૬૦૦૦ નીચેાવી લીધા. આ રીતે મા એક ન્હાનકડી કાઠીએ ૧૯૧૨ થી ૧૯૧૫ સુધોમાં શર&બેશી અને તાવાનમાં રૈયતના પર હજાર રૂપી ચૂસી લીધા. મિ. જેમ્સનના સફાઈદાર કાર ભારની સમાલાના આગળ ઉપર રાખી, બીજી કાઢીએ કરતન તરફ પણ જરા નજર કરી લઈએ. ગળીનું વાવેતરાધ થાયીણી કાર્ય પાસે પોતાની સીધી માલેકવાળી છરાતની જમીન પડતર પડી હતી. કાઠીવાળા- એ આ છરાતની જમીન ઘેાડી ઘેાડી કરી બધી રૈયતને ભાગે આવે તેમ વહેંચી દીધી. આમ કરવાનું કારણુ એટલું જ કે ખેડૂ- તની મૂળ જમીન સાથે આ છરાતની જમીન બેળવી દઇ છરાતનુ મહેસુલ મરજીમાં આવે તેટલું વધારી મૂકવું. ખેતની મૂળ જમીન ઉપરનું મહેસુલ તા કાયદાની રૂઇએ વધારી શકાય તેમ ન્હોતું જ, તેમ થરહમેશી અને તાવાનમાં પણ ગેરકાયદે ઠરવાનું પૂરેપૂરું જોખમ હતું, એટલે દાઢીવાળાએ આ નવા અપૂર્વ ઉપાય કામે લીધો,

  • સરહમેશામાંથી છૂટવા જે ચક રાહે ક્રમ આપવામાં આવે

તેને તાવાન કહે છે.