પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮

એક દાખલા લેવાથી આ પ્રપચ વધારે સ્પષ્ટ થશે. એક ખેડૂત પાસે ખેવાળી ૨૭ દીવા જેટલી જમીન છે, તેનુ મહેસૂલ તે લગ- ભગ રૂા. ૬૦ ભરે છે. હવે તેની જૂની જમીન સાથે ફ્રાહીવાળાએ જીરાતની જી તેટલી જ જમીન મેળવી દીધી. આ જમીનનુ મહેસુલ ખરી રીતે તા મૂળ ખેડુની જમીન જેટલું જ અર્થાત્ રૂ નું જ હાવુ ઘટે; પણ વાચા અર્ચમ પામરો કે પાછળથી ઉમેરેલી આ જમીનનું મહેસુલ ખમણું—તમણું કે ચારગણું નહીં પશુ બારણુ લેવામાં આવતું; એટલે કે ખેડૂત પેાતાના ૨૭ વીમાનું મહેસુલ રૂા. ૬૦ લગભગ ભરે જ્યારે કાઠીની એટલી જ જમીનનુ મહેસુલ તેને નસીબે .. ૬પ૬ જેટલું ભરવાનું આવે! નવા કાયદાનું ગળુ ઘૂંટવા કેવી વિચિત્ર જાળ નીલવરોએ ફેલાવી હતી તેને આ એક નમૂના છે. છરાતની જમીન કેટલીક તેા એવી હતી કે જેમાં ઢાઇ દિવસ પાણી સૂકાતું જ નહીં, અર્થાત્ જ્યાં ખેતી થઈ જશ ગ્મમ હાતું; છતાં તેનું ભારગણું મ્હેમુલ! કેટલીક જમીન એવી હતી કે જે ખેડુત દિનખર ભાળ પશુ ન શકે, તેનુ પણ તેટલું જ ગમ્ મહેસુલ ! અને કેટલીક જમીનનુ નામનિશાન ન હાય છતાં તેનું સૌથી વધારે મહેસુલ ભરવુ પડે! ઢારશુ કે રૈયત તા મનમાં સમજતી જ હતી કે સાહેબ દેવેને આપણે હરકાઇ પ્રકારે નેવેલ ધરવાનાં છે, પછી તે કઈ વિધિએ લે છે એના આપણે વિચાર શા સારૂ કરવો જોઇએ ? ખેડુતને ગળાના વાવેતરમાંથી મુક્તિ આપવા બદલ નીલવ જે અમુક ઉચક રકમ રૈયત પાસેથી લેતા તેને તાવાન કહે છે એમ ઉપર રવાઈ ગયું છે. હવે સાલ એ છે કે નીલવીને ખેડુતે પાસે ગા પેદા કરાવવાના હક્ક કાણે અને કયારે આપ્યા? ખેતીયા રાજ્યે ઈ. સ. ૧૮૮૯ માં કાયમી કે પેાતાનાં અમુક ગામ નીલવરોને શ્રખી માપ્યાં તે પહેલાં બેડીયા રાન્ય ખેડુતા ઉપર એવા કાઈ હો .