પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯

ધરાવતું નહોતું. નીલવા ગામના મસ્તે લીધા પછી ધારે તેવા આપખુદ ધારા બાંધી, ખેડુતેને ચૂસી શકે, પશુ જે હક્ક મુદ્દ ખેતીયા રાજ્યને નહેાતા તે હુક્ક નીલવરેાએ માંથી મેળવ્યે એ વાત હજી કાઈ સમજી શક્યું નથી. ઘેાડા વખત માટે પઢે જમીન લેનાર નીલવાને તેા તેવા કાઈ હક્ક હોઇ જ ન શકે, છતાં આ બન્ને પ્ર ફારના પટ્ટાવાળાઓએ ખેડૂતો પાસેથી ‘ તાત્રાન'તી મોટી રકમ વસુલ કરી હતી. તાવાન’ની રકમ નક્કો કરવાની રીત પણ દરેક ક્રાફીવા- Uાની સાવ સ્વતંત્ર હતી. કાર્ય ક્રીવાળા વીધા દીઠ રૂા. ૫૦ તા કાર્ય ક, તા કાઇ શ. ૧૦૦ સુધી પડાવતા. જીલ્લાભરમાં બહુ બહુ તા સરેરાશ ૫૦ ૬૦ એકર જમીન એવી હશે કે જે જમીનના ખેડુન પાસેથી, ગળાની મુક્તિ બદલ અમુક રકમ નીલવરો લઈ શકે. હિસાબ કરતાં ગુાયું છે કે આ ૬૦ એકર મધ્ય નીલવરાએ રૈયત્ત પાસેથી ૧૦,૮૦,૦૦૦ રૂપીમા તાવાનના વસુલ કર્યાં હતા. રોકડા મળે ત્યાંસુધી ઉધાર કાઇ ન રહેવા દે. નીલવરેએ પશુ અને ત્યાં સુધી ખેડૂતા પાસેથી કડ રકમજ લીધેલી અને તે માટે તેમનાં રાચરચીલાં પણ રાજ કરેલાં. બાકીની રકમ માટે તેમને ખાત કરી આપવાં પડયાં અને તે ખાતાં વસુલ ન થાય ત્યાઁ સુધી તેની ઉપર નીલવાનું વ્યાજ ચડયાં કરે! ખેડૂતોએ જે ખાતાં પાડી પેલાં તેમાં તેમતી પાસે એવું હડહડતું ખારું લખાવી લેવામાં આવેલું કે આ રકમ અમે અમારા ઘરખર્ચને માટે ઋયા વિવા હને માટે કે કારજને માટે કાર્યો પાસેથી ઉછીની લીધી છે. મેતિ- દ્વારી કાઠીના મેનેજર મિ. અરવિને કબૂક કર્યું છે કે તેણે એવી રીતે વીશ્વા દી!ા. ૭૫ લેખે કુલ ૩,૨૦,૦૦૦ રૂપી રૈયત પાસેથી વસુલ કર્યા હતા. મિ. જેમસને પેાતાના કાયમી દુવાળા ગામેકમાં શરતભેણી ઉપરાંત રૂા. ૨૬૦૦૦ રૂપીઆ તાયાનના વસુલ કર્યાં હતા, અને અમુક મુદત માટે અપાયેલા ગામેામાંથી વોંધાદી , પધ લેખે 4