પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦

લગભગ રૂા. ૨૬૧૨૫ વસુલ કર્યા. આમાં રોકડ અને હું માટે તાં પડાવી લીધાં લેકવા કાર્યોના વ્યવસ્થાપક તરીકે મિ. એમ. સને પાતાની જીખાનીમાં કહેલું કે ભેન્નાની રૈયત પાસેથી તાવાનની રકમ ઉધરાવવા તેતે કથા જ ક નહતા છતાં તેણે વીત્રા દીઠ ૭૫ થી ૮૦ રૂપી લઇ કુલ રૂા. ૧,૨૮,૦૦૦ વસુશ હતા. આ પ્રમાણે તાવાન વઢેક કર્યા પછી તેણે તેને કાઢી ખીજા એક નીવરને વેચી મારી. પછી જ્યારે ચંપારણ્ય એગ્રેરિયન કમિ ટીએ તાત્રાનની છુ રકમ રૈયતને પાછી આપવાની માતા ફરમાવી ત્યારે મારી તૈયતને એક રાતી પાઇ સરખી પશુ ન મળી. કારણ કે મિ. જેમસન વિગેરે તે કારીથી છૂટાછેડા કરી ક્યારનાય ચાલી નીકળ્યા હતા. નવા માલેક પાસેથી તેટલી રકમ ચ્યાપવાનું સરકારને ગેમુનામિત્ર લાગ્યું, એટલે રાંક મન હાથ ધસની જ એસી રહી!