પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨

(૧) અમે આપના અરજદારી ગામ ગવન્દશના ખેડૂતો છીએ, આ ગામ ગવદરા કાડીના ચાલામાં પટ્ટે અપાયું છે (૨) આજ સુધી અમે કાઢીને માટે વીવાદીઠ ત્રણુ ચુકામાં અળા વાવતા હતા, જે કે અમે તેમ કરવા ભિન્નકુશ રાજી હતા, પશુ દુઃખ અને અત્યાચારથી ડરીનેજ અમારે તેમ કરવું પડતું. (૩) ગળીની કિંમત ઘટી જવાથી ઘડી હવે મળી નીપજાવવાનું અધ કરવા માગે છે અને અમને ગળામાંથી મુક્તિ આપવાનું શ્વાનું બતાવી અમારી પાસેથી ૬૦ રૂપીય્યાના હિસાબે વધારાના કર સુત્ર કરવા માગે છે. (૪) અમારે માથે ગળી નીપજાવવાના જે ભારે ખાજો નાંખ વામાં આવ્યા છે તે સાવ નિષ્કારણુ છે. અમને તેનાથી છૂટકાશ મળવા જોઈએ. એ છૂટકારા બદલ કઈ રૂપીઆ માગવાના કાડીને જરાય જ નથી. (૫) “ તાવાન લેવાને કાડીને બિલકુલ અધિકાર નથી, છતાં કાઠીવાળા રૈબત પાસેથી ખરદસ્તીથી તે કર વસુલ કરે છે. અમારા માંના પશુા પાસે તે બાબતનાં ખાતાં પડાવી લીધાં છે. ખરેખર, અમે એથી ત્રાસી ગયા છીએ. 12 (૬) સાધારણુ રીતે અમે અમારું રક્ષણ કરી શકીએ તેમ નથી. તેથીજ નષ્ટ પાપની સેવામાં આ અરજપત્ર રજુ કરીએ છીશે. અમને આશા છે કે સરકાર અમને આશરા આપશે. (૭) અમે મેતિહારીમાં હાજર રહીએ છીએ. અમારાં જે કુષ્મા લખ્યાં લખાય તેમ નથી તે, આપને હુકમ મળતા રૂબરૂમાં આપી નિવેદન કરવાની અભિલાષા રાખીએ છીએ.