પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૩૨૨; -નો બોથાને જવાબ
૨૩પ-૬; -નો નવી કૂચ કરવાનો
નિર્ણય ૩૨૧; -નો સ્મટ્સની
દલીલોનો જવાબ ૯૨-૪; -નો
સ્મટ્સને કાગળ ૩૨૦-૧; -નો
સ્મટ્સ સાથે પત્રવ્યવહાર
૩૨૬-૮; ૦ન્યૂકૅસલમાં ૨૮૮;
૦પથારીવશ દશામાં પરવાનો
કઢાવ્યો ૧૭૩; ૦પરના ગોરાઓના
હુમલાનું બીજ પર-૩; ૦પર
'જલદી આવો'નો તાર પર;
૦પર મીરઆલમનો હુમલો
૧૬૯-૭૦; ૦પર સ્ટીમર પરથી
ઊતરતાં હુમલો પ૮-૬૦; ૦પર
હુમલાનો પ્રયાસ ૧૮૯; ૦પહેલી
સમાધાની ૧પ૭-૯; ૦પ્રતિજ્ઞાનું
મહત્ત્વ ૧૦૫-૯; ૦પ્રસ્તુત પુસ્તક
લખવાનો હેતુ ૯૪; ૦બોઅર
યુદ્ધમાં મદદ ૭૫; ૦બોઅર યુદ્ધ
વિશે કર્તવ્યની વિચારણા ૭૧-૫;
૦બ્લૂમફૉન્ટીનની જેલમાં ૩૧૧-૨;
૦મજૂરોની કૂચ ર૯પ ઈ૦; -નો
નિર્ણય ૨૯૨; ૦મતાધિકારના
બિલ વિરુદ્ધ અરજી ૪૪;
૦મીરઆલમનો પસ્તાવો ૨૧૨;
૦લડતનો અંત ૩૩૦-૪; ૦લૉર્ડ
એલ્ગિનની વક્રનીતિ વિશે
૧૨૬-૯; ૦વકીલાતની સનદની
અરજી ૪૫; ૦સત્યાગ્રહ વિશે
૧૪૨-૩, ૧૯૨-૩, ૨૧૫-૭;

૦સત્યાગ્રહીઓના કુટુંબીઓને મદદ
૨૩૯; ૦સરકાર(હિંદી)ના
ગિરમીટની માગણીના સ્વીકાર
વિશે ૨૩; ૦સરકારી કમિશનનો
બહિષ્કાર ૩૨૦-૧; ૦સ્ત્રીઓ
સત્યાગ્રહમાં સામેલ ૨૮૩;
૦સ્મટ્સને ટેલિફોન ૩૦૧;
૦સમટ્સનો વિશ્વાસઘાત ૧૯૮ ઇ૦;
૦સ્મટ્સ સાથે સમાધાની
૩૨પ-૩૦; ૦'હિંદ સ્વરાજ'ની
ઉત્પત્તિ ૨૩૭-૮; ૦હિંદ હદપાર
થયેલાની વ્યવસ્થા ૨૨૯-૩૦;
૦હુમલો કરનારાને માફી ૬૩-પ

ગિરમીટિયા ૦અાફ્રિકામાં આગમન

૨૨; -ની બોઅર યુદ્ધમાં મદદ
૭૬; ૦મુક્ત ૨૭-૮; ૦પર માથા
વેરો નાખવાની ચળવળ ૨૮-૯;
૦પર ત્રણ પાઉંડનો કર ૨૯

ગોખલે, ગોપાળકૃષ્ણ રપર-૪,

૩૧૩-૪, ૩૨૧-૩; -ને જનરલ
બોથાનું વચન ૨૭૨; -નો
આફ્રિકાનો પ્રવાસ ૨૬૫ ઇ૦

ગ્રિફિન, સર લેપલ ૧૨૧

ચમની, મિ. ૧૭૩, ૩૦૭, ૩૦૯ ચાર્લ્સટાઉન ૨૯૫, ૨૯૯ ચીન ૧૪૮ ચેમ્બરલેન, મિ. ૬૩, ૮૧-૨, ૮૪-૫