પૃષ્ઠ:Dalpatram.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
દલપતરામ.

દલપતઃ મ આવે છે, પશુ સ્વમિનારાય ના વિશેષ રીતે ધ્યાન ખેચનારી આચાર અને નીતિના અગની ખામતા એવી છે કે, તેથી અનેકનાં જીવન નીતિય રહ્યાં છે અને રહેશે. આ બન્ને અસરા વીશ્વર દલપત- રામને થઇ હતી; તે સધ્યા તા નિત્ય કરતા, પણ તેને ટુકામાં પતાવતા. વળી, તેમને સંપ્રદાયના અંગની ભેદાબેફ બુદ્ધિ થઈ ન હતી. તેઓ નીતિને માગે રહ્યા અને વિશેષ રીતે શૃંગારરસતી કવિતા તેમણે લખી ન હાય તે। તેનાં કારણેામાં તેમણે આ સંપ્રદાયના કરેલા સ્વીકાર પણ છે. વળી, આ સંપ્રદાયના સ્વીકારથી પાછળથી આર્થિક લાભ પણ તેમને થયા હતા. એમને ગામે ગામ ક્રવાનું ઘણું થતુ'; તેમાં પણ સપ્રયને લીધે એમને અનુકૂળતા મળતી. આ પ્રમાણે એમના અધ્યયન વિષે અને સ્વામિ- નારાયણુના સંપ્રદાયના સ્વીકાર્ વિષે પરસ્પર સબંધવાળી હકીકત હૈાવાથી તે ઉપર પ્રમાણે એકત્ર કહેવામાં આવી છે. ૧૨ પશુકચિત્ ષ્ટિએ સંપ્રદાયમાં કવીશ્વર સપતરામે ગુજરાતી કવિતા લખવા માંડી અને તેમાંજ એમને ઉત્તરાસર વિય મળતા ગયા, ધ્રાંગધ્રાના મહારાજાએ રણમલસર નામનું સરાવર બંધાવ્યું તેની સુમારે ૬૦૦ લીટી જેટલી કવિતા એમણે ધ્રાંગધ્રાની રાજસભામાં સંવત્ ૧૮૯૧ માં વાંચી અને તેથી સભાનું મન ઘણું પ્રસન્ન થયું. આ રાજ- સલામાં એમને પ્રથમ કવિની પદવ મળી અને કુ. ૬. ડા. માતા ૬. સિદ્ધ થયેા. વીશ્વર દલપતરામની કાવ્યપદ્ધતિ. કવીશ્વર દલપતરામે વ્રજભાષામાં અને ગુજરાતી ભાષામાં કવિતા કરવા માંડી, પણ તેમાં ગુજરાતી ભાષાની કવિતાની C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ