પૃષ્ઠ:Dalpatram.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
દલપતરામ.

દલપતરામ. C ઢમમાં મુકી. અત્રે ભાષાને સંસ્કૃત ઢબમાં મુકી એ શબ્દો માટે કાઇને ખાધ જણાàા હૈય, તે તે માટે સક્ષિપ્ત રીતે એટલું જ કહેવ નુ છે કે, ભાષામાં ગદ્યપઘાત્મક અને લેખને સમાવેશ થાય છે અને તેને એક ભાગ જે પદ્યાત્મક લેખ તે સંસ્કૃત ઢબમાં મુક્રાય એટલે ભાષા પેાતે પણ તે જ ઢમમાં મુકાય છે એમ સમજવુ જોઇએ. વળી, એમના સમય પહેલાં ગૂજરાતી ભાષામાં ગદ્યાત્મક બહુધા લખાયા ન હતા. તેને આરંભ પણુ ઍમણે જ કર્યો છે, અને આજ સુધી ચાલતી આવેલી ગદ્યલેખનપદ્ધતિનું મૂળ સ્વરૂપ એમણે જ બાંધ્યું હતું. આ પ્રમાણે ભાષા અને કવિના અને એમને હાથે સંસ્કૃત ચનું કહેવામાં સત્યને જ સમાવેશ છે. વિષયની ગહનતા અને ઉચ્ચ અધિકારીએાના જ્ઞાનની વૃદ્ધિને લેખા સૂક્ષ્મ વિચારે વિદ્યાનેાને હાથે લખાયા છે તે તેા એ વિદ્વાનેાનું આવશ્યક કન્ય હતું . લે અર્થે પાછળથી જે "> ઉપર એમ કહેવામાં આવ્યુ’ છે કે, ‘ ગુજરાતનાં પ્રાચીન . કવિ- એમાંથી કાષ્ટએ સંસ્કૃત વૃત્તોમાં ગૂજરાતી કવિતા લખી હાય એવું તેમના જોવામાં આવ્યું ન હતું. ” એ માટે કાઇ એવા વાંધા બતાવે કે, ક્રુવિ પ્રેમાનંદે એમનાં નાટકામાં સંસ્કૃત વૃત્તોમાં ગૂજરાતી કવિતા લખા છે; એટલે કવિ દલપુપરામે એ પહેલ કરી ઢાય એ વાત ખેાટી ફરે છે. એટલા માટે જ ત્યાં લખ્યુ’ છે કે, એમણે એમના મનથી પહેલ કરી હતી. વસ્તુતઃ પ્રેમાનંદનાં નાટકા ોયા પછી એમની પહેલ રે નહિ પરંતુ - કવિ દલપતરામે, કવિ પ્રેમાનંદનાં તે દસ્ય ફાવ્યો જોર્યા ન હતાં, અને તેમ છતાં, કાવ્યેામાં એમણે સંસ્કૃત વૃત્તોને પ્રલિત કર્યાં. તેથી ગૂજરાતી કવિતા અને ભાષા ઉપરા એમને! ઉપકાર કૃતનુ સજ્જનેને સજ્જ સમજાય તેવું છે. પ્રેમા- નદનાં આ દૃશ્ય કાવ્યેા આજથી પચીશેક વર્ષ ઉપર બહાર પડયાં, તે પેડેડ્યાં તેમનું નામનિશાન કાઇને ખબર ન હતું. વળ, તે al C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ