પૃષ્ઠ:Dalpatram.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
દલપતરામ.

૧૭ તેા કાઇએ નાટકાના અસલ લેખા સમજાયું નથી. જેમણે તે અસક્ષ લેખા કાઇ ભાગ્યે જ હયાત હશે. એ નાટકાના નરભેરામ ભટે પશુ અસલ લેખા જોયા તેમ એ અસલ લેખે અત્યારે પણ ક્રાઇને હિંમતથી પણ જોયા હોય એમ મને જોયા હાય તેમાંનુ આજ ટીકાકાર રા. રા. Ùાટાલાલ હેાય એમ સમજાયું નહિં, જોવા મળે એવા હોય એમ ટાવર પાળ કહી શકાતું નથી. સ્વ. શાસ્ત્રી નાયાશંકર કાઇ અજ્ઞાત ઠેકાણેથી એ એ ચાર ચાર પાનાં કારા કાગળ ઉપર ઉતારી લાવતા અને તે ઉપર પછી ટીકા લખાતી. પ્રાચીન- ઢાવ્યમાળાની કચેરી ઘીકાંટા હતી, અને ત્યાં પણ અસલ પુસ્તક કાઇ વાર આવ્યું હોય એમ સમજાયું નથી. લેખી પુસ્તકા ઉપરથી હારા નકલા છપાઇને બહાર પડયા પછી પશુ, કવિ પ્રેમાનંદનાં દૃશ્ય કાવ્યા અદશ્ય રહેવા પામ્યાં છે, અને કાઇ સંગ્રહસ્થાનમાં લેાકને કે વિદ્વાન ટીકાકારને જેવાના પ્રસંગ પ્રત્યે નથી. તે। પછી આજથી ૧૦૦ વ ઉપર જન્મ પામેલા કવીશ્વર ક્લપતરામને તેની કલ્પના કે તેને ખ્યાલ હાઇ ગ્રુકે નહિ, એ સિ વાત હાવાથી પણ, કવીશ્વરે પેાતાના મનથી જે પહેલ કર્યાનું કહેવામાં આવ્યું છે તે યથાર્થ છે, એમ સુજ્ઞજનેને સમજાશે. તે પણ ગૂજરા- તના વિદ્વાનેાને અને આ લેખના વાચકાને પ્રાર્થના છે કે, જે ઉપર કવિ પ્રેમાન દનાં દૃશ્ય કાવ્યા વિષે જે કાંઇ લખવામાં આવ્યું છે તે ઉપરથી એ પુસ્તકા સબંધે દે!ઇએ વિપરીત શંકા કરવાનું કારણ નથી. ગૂજરાતી વાડ્મયમાં એના પ્રચાર થયા અને એના ઉપરની સશાસ્ત્ર ટીકા પ્રસિદ્ધ થવા પામી તે માટે આપણે તેમના પ્રકાશકાને આભાર જ માનવે જોઇએ. દલપતરામ. કવિતા કાને માટે ? કવીશ્વર દલપતરામને, ઉપર કહેવામાં આવ્યું તે પ્રમાણે, ફવિતાની પદ્ધતિ અને ખારતની બાબતમાં ધશે! વિચાર કરી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ