પૃષ્ઠ:Dalpatram.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
દલપતરામ.

૧૨ દલપતરામ. નિય ઉપર આવવું પડયું, પણ એટલાથી જ એમની પ્રાથમિક વિચારસૃષ્ટિનું કાર્ય પૂર્ણ થયું નહિ. કવિતા અને માટે કરવાની છે, કવિતારસનું પાન કરનારાઓને અધિકાર કેટલા છે અને એ રસ કેવા પાત્રમાં ને કેટલી મિટાશ નાખીને આપવાથી પ્રજાજનને રૂચિકર થશે એ વિષે પણ વિચાર કરી નિણુંય ઉપર આવવાની તેમને જરૂર પડી. આ નિય કરવામાં તેમને આજુબાજુએ દૃષ્ટિ ફેરવવી પડી; તેમણે જોયું કે, ખાનગી ગામઠી નિશાળામાં ભણે લેકસમૂહુ છે. માણભટને મેઢ ભારત અને કથાકારાને મેઢ રામાયણની કે ઓખાહરણની કથા લેાક સાંભળે છે. શામળભટ્ટની અને પ્રેમાનદની કવિતાઓ સાંભળવી કે વાંચવી એ જ ઉંચામાં ઉંચે અભ્યાસ જણાય છે. છેકા આંક શીખી રહે ત્યારે મહેતા ને એક રૂપીએ અને સીધું મળે; અને ખારાખડી શીખી વાંચતાં લખતાં આવર્ડ અને ચેડા હિસાબ કરતાં શીખે ત્યારે મહેતાજીને ગુરુ- દક્ષિણામાં કાંઇક મળે એવા સમયને એમને વિચાર થયા. ગુજરાતમાં કેટલાક શાસ્ત્રી છે, અને તેમની પાસે છુટક છુટક થઇને ખેએક હજાર વિધાર્થીએ સંસ્કૃત ભણતા હશે એમ તેમણે ધારેલુ’, પણુ તે શાસ્ત્રીમંડળ અને તેમનું વિદ્યાર્થીમાંડળ ગૂજરાતી ગદ્યપદ્યાત્મક લેખેાની ઉપેક્ષા કરનાર છે એવું તેમને સમજાયુ. સર્વસામાન્ય જનમ ઠળમાં સંસ્કૃત ભાષાના પ્રચાર નથી, એ વાત તે તેમના આગળ સ્પષ્ટ હતી જ. વળી, ગૂજરાતી ભાષા પારસી ક્રામની જન્મ- ભાષા થઇ છે, એ વાતને પણ એમને અનુભવ થયા. આ બધી ખાત્રતાના વિચાર કરીને એમણે પેાતાની કવિતાનું સ્વરૂપ ઘડયું. સંસ્કૃત ભાષામાંની કવિતા પેઠે સમાસ મુકવામાં આવશે, તે લેાકસ- મૂહને તે પ્રતિકૂળ થશે, એમ તેમને સમજાયાથી, બેચાર શબ્દોના સમાસ મુકવાનું તેમણે બંધ રાખ્યું. વળી ગૂજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના કરતાં એા શબ્દો છે એવું એમને તે વખતે જણાયાથી, વપરાશમાં C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ