પૃષ્ઠ:Dalpatram.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
દલપતરામ.

૨૦ દલપતરામ, શબ્દાલકાર અને માય, “ કવિતા કાને માટે ” એ મથાળા નીચે કહેવામાં આવ્યું છે કે, “ કેટલી મીઠાશ નાખીતે આપવાથી પ્રજાજતને રૂાંચકર થશે ? ” એ મીઠાશને પ્રશ્ન કવીશ્વર દલપતરામે કેવી રીતે કેપ્યા છે તે હવે આપણે જોઇશું. સૌંસ્કૃત કવિતામાં ચરણાને છેડે અનુપ્રાસ નથી તે વાત તેઓ જાણતા હતા. ગુજરાતી ભાષામાં મે લીટીએ પણુપ્રાસ વગરની એમના વખત સુધીના વખતમાં લખાઇ ન હતી; અને તેથી તેવી પ્રાસાનુપ્રાસ વગરની કવિતા એમના જોવામાં આવી ન હતી. વળી પ્રાસાનુપ્રાસ વગરની કવિતા માણુ- ભટામાં કે રામાયણુ વગેરેની કથામાં પણ લેકા સાંભળતા નહિ. કવિતા તે। પ્રાસાનુપ્રાસવાળી જ હોય એવું આખી ગૂજરાતી પ્રજા તે વખતે સમજતી હતી; અને હજી પણ ધણાએ તેવું જ માને છે. એવા વખતમાં પ્રાસ વગરની કવિતા લખી વિ દલ- પતરામ કવિને પાટલે બેસવા જાત, તે કેાઇ તેમને બેસવા દેતુ કે કેમ, તે વિચારવા જેવું છે. હું ખાત્રીથી કહું છું કે, પ્રાસાનુપ્રાસ વગરની કવિતા એમણે ખડાર કાઢી હોત, તા લાકા એમના ડહાપણુતે માટે શક્રા લેત, એવા સમય તે વખતે પતતા હતેા. પ્રથમથી કવિતા તે! પ્રાસાનુપ્રાસવાળી જ રચાય છે. આ પ્રમાણે હાવાથી કવિ દલપતરામે પ્રાસાનુપ્રાસવાળી જ કવિતા લખવાનુ પસંદ કર્યું હતું. પ્રાસાનુપ્રાસવાળી કવિતા લખતાં પોતે અધનમાં આવે છે એવી મુશ્કેલી એમને જણાઇ ન હતી. વળી, તેઓ જાણતા હતા કે, ગુજરાતી ભાષામાં શબ્દન ભાર સચિત હાવાથી, અને સંસ્કૃત ભાષા જેવા ખડાળે! શબ્દ- ભડાર ન હૈાવાથી, તથા ગૂજરાતી ભાષા એ મૂળ ભાષા ન હેવાથી, મૂળ ભાષા સંસ્કૃતના જેવું માધુર્ય ગૂજરાતી ભાષામાં રહેતું ન હાવાથી, પ્રાસાનુપ્રાસ વગરની કવિતા ગૂજરાતી ભાષામાં એક જ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ