પૃષ્ઠ:Dalpatram.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
દલપતરામ.

દલપતરામ. ૨૧ શુષ્ક થઇ પડશે. નેવું ટકા સંસ્કૃત શબ્દોમાં યેાજાયેલી ગણાદ્ધ અક્ષરમેળ કવિતામાં પ્રાસાનુપ્રાસતો ખામી કદાચ માલૂમ પડે નહિ, પણ એમણે જે પદ્ધતિ નિર્માણ કરી હતી તેમાં, તેટલા સંસ્કૃત શબ્દો આવવાના ન હેાવાથી, અને માત્રામેળ છંદોમાં પ્રાસની આવશ્યકતા સાહિત્યના પ્રાચીન માન્ય ગ્રંથામાં પણ ખતાવેલી હાવાથી, પ્રાસાનુપ્રાસ વગરની કવિતા એમણે સદ કરી ન હતી. પ્રાસાનુપ્રાસ વગરની કવિતા ગૂજરાતી ભાષામાં માધુની હાનિ છે. એ વાતતે, હાલના પણ કેટલાક વિદ્વાનેનો પેઠે, એમતેા અભિપ્રાય નક્કી થયેા હતેા. કેવળ ગૂજરાતી ભાષાની કવિતામાં પ્રાસ ન હોય તે', કેવું લાગે તે જીએ; કવિ દલપતરામે “ સારૂં કામ કરવા વિષે ” એ વિષય ઉપર એક કવિતા લખી છે; તેમાં લખ્યું છે કેઃ~ kr “ તમે વિચારે હિત જો તમારૂં; “ કશ કરેા કાંઈક કામ સારૂં. 2 વાંચીએ કે, >> આ બે લીટીને જો ત્રાસ વગરનો કરી નાખીએ અને પછી તમે તમારૂ હિત જે વિચારે; સારૂં કા કાંઇક કામ નક્કી. તે એમાં આપણને સહજ સમજાશે કે, નીચેની એ લીટીએ કરતાં ઉપરની એ લીટીઓ વાંચતી ઠીક ગમે છે; અને ડીક ગમવામાં જ દિવેલપતરામના વિચારની વાસ્તવિકતાને સમાવેશ થઇ જાય છે. જ્યારે પણ મારા સુજ્ઞ નવશિક્ષિત વિદ્વાન મિત્રોને કે, Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ