પૃષ્ઠ:Dalpatram.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
દલપતરામ.

૨૨ દલપતરામ. શબ્દોનું પુષ્કળ ખળ ન આવ્યુ હાય તેા પ્રાસ વગરની કવિતાથી દૂર રહેવું સારૂ છે, અને માત્રામેળ છંધમાં તેા પ્રાસ અવશ્ય જોઇએ જ. પ્રાસાનુપ્રાસ વગરની કવિતાના વિષયને પ્રાસાનુપ્રામવાળી કવિતામાં લખાવવાના કેટલાક પ્રયાગ અજમાવવામાં આવ્યા હતા, અને તે ઉપરથી સમજાયુ હતુ કે, તે જ વિષય પ્રાસવાળી કવિતામાં ઠીક લાગતા હતા. વિચારાનું કીમતીપણુ જાળવવા માટે જ્યારે તેને લેખી ભાષામાં ઉતારવામાં આવે, ત્યારે તેને માટે યાગ્ય પાત્રની આવશ્યકતા એછી નથી. કાઇ અંગ્રેજી કવિતાનું ગુજરાતી કવિતામાં ભાષાન્તર કર- વામાં આવે છે ત્યારે તેમાં જે ખામી આવે છે તે ખામીનુ નિવારણ કરવાના માર્ગ નથી. કેમકે, મૂળ લખનાર લખતી વખતે જે અસરા નીચે હાય તે અસરા નીચે ભાષાન્તરકાર હાઇ શકતા નથો, અને તેથી ભાષાન્તરના માત્ર અથંદસ ક શબ્દો મૂળશેખના હાર્દને બતાવનારી શક્તિએ ધારણ કરી શકતા નથી. ઉપર પ્રાસાનુપ્રાસ વિષે જે કહેવામાં આવ્યું તે કવિતાના ચરણાને અંતે ગૂજરાતી ભાષાની કવિતામાં જૂના વખતથો જે પ્રાસાનુપ્રાસ મેળવવામાં આવે છે તે સમજવાના છે; અને એવા અનુપ્રાસ બહુધા સંસ્કૃત ભાષાની કવિતામાં મેળવવામાં આવતા નથી. તેા પણ અત્રે કહેવુ જોઇએ કે, સસ્કૃત ભાષામાં રહેલા સ્વાભાવિક માય કરતાં પણ વધારે માધુને માટે અને કાવ્યતી ગેયતા વધારવાને અર્થે ભગવદ્ પૂજ્યપાદ આદ્ય શંકરાચાર્ય અને જયદેવ આદિ અનેક કવિએએ સંસ્કૃત કાવ્યમાં પણુ ચરણેતે અ તે અનુપ્રાસ મેળવ્યા છે એટલું જ નહિ, પણ વૃત્તરનાકર વગેરે Ga"""નલge C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ