દલપતરામ. ૨૩ ગ્રંચામાં પણ ઘણાક માત્રામેળ છંદોમાં ખાસ પ્રાસ મુકવાની આજ્ઞા આપી છે. ઉદાહરણુ તરીકે વૃત્તરત્નાકરના ટીકાકારે આપેલૈા તારાપતિવિ તવ ચશો વિરું વિશ્રુત્રિમાતિ । શત્રુમીતિસ્તારાચં ન તિયાતિ । એ ચરણાથી શરૂ થતા કુંડળી જેવા. સંસ્કૃત ભાષામાં આવી પ્રાસવાળ કવિતાને જથા થાડા અને પ્રામાનુપ્રાસ વગરની કવિતાના જથા મેટા હેવાથી સંસ્કૃત ભાષામાં અનુપ્રાસ- પતિ નથી, એમ સસ્કૃત કાવ્યશાસ્ત્રી અજાણ્યા લેકે માની લે છે. ઉપર શું છે તેમ, એ ભાષાના શબ્દો મૂળશબ્દે હાવાથી તેમાં રહેલી શક્તિ પ્રાસાનુપ્રાસનો આવશ્યકતાને એકદમ ઉઘાડી પડી જવા દેતી નથી. સંસ્કૃત ભાષાના તે બળને લાભ ગૂજરાતી ભાષાને ન હેાવાથી સંસ્કૃત ભાષાના પ્રખર પડિતાએ પણ દેશી ભાષામાં પ્રાસાનુપ્રાસવાળી કવિતાને જ કવિતા માની છે. ત્રિભંગી વગેરે માટે તા. પ્રત્યેક યતિએ પ્રાસ મુકવો એવી ખાસ પિંગળકારનો આજ્ઞા છે. શા માટે એવી આના હૈાય, તે તે! સહૃદય વિતા- રસિકે! જ સમજી શકશે. પરંતુ સંસ્કૃત ભાષામાં રચતી કવિતા માટે અનુપ્રાસને પ્રયાસ સંસ્કૃત ભાષાના કવિએ કરેલા છે; અને તેની પ્રતિ માત્ર જુદી છે. પ્રાચીન કાળથી આજ સુધી જેટલા ચચે। લખાયા છે. તેમાં અનુષ્કાસ શબ્દને વિસારીતે કવિતા લખવામાં આવી નથી. સંસ્કૃત ભાષામાં કાવ્યશાસ્ત્રનું સૌથી વધારે આધારભૂત ગણાતુ કાશ્મીરના પંડિત મુમ્મટનું જાવ્યપ્રારા નામનુ પુસ્તક છે. તેમાં કાવ્ય અને કવિતાશાસ્ત્ર વિષે ઘણા સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યા છે. તેમાં કાવ્યના હેતુ અને લક્ષણથી સુધી અતિ ઉત્તમ રીતે ફ્રાગ્ય- સૂત્રના માંડીને ગુગદેષ અને અલ'કાર શાસ્ત્રને વિસ્તાર કર્યો છે. એ પુસ્તકના મૂળ લેખ રૂપમાં હોય એવી રીતે અતિ લાધવથી લખવામાં આવ્યા છે, C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૩૪
Appearance