પૃષ્ઠ:Dalpatram.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
દલપતરામ.

દલપતરામ. તે છતાં તેમાં એટલેા બધા અર્થ થાડા શબ્દોમાં સમાવ્યો છે કે, તેના સુજ્ઞ વાંચતાર આશ્ચર્ય પામ્યા વગર રહે નહિ. સંસ્કૃત ભાષાના એ જ વિષયનાંખીન પુસ્તકામાં દ્રાવ્યપ્રારા સૌર મનાય છે. કાવ્યના સાહિત્ય સબંધે કાંઈ વિવાદનેા વિષય ઉભે થયેા હાય ત્યારે પંડિતા એ પુસ્તકને આધાર લઇ છેવટને નિય લાવે છે. એ પુસ્તકમાં કવિતામાં અનુપ્રાસને ઉધ્યેાગી માનવામાં આવ્યા છે. વર્બસામ્યમનુપ્રાસ: એવું અનુપ્રાસનું લક્ષણુ તેમાં આપ્યું છે. આ પ્રમાણે વર્ણની સામ્યતા–તે અનુપ્રાસ એવુ નામ આપ્યું છે, અને અનુપ્રાસનું આ લક્ષણુ સાંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થયેલી સર્વ ભાષાને લાગુ થઇ શકે છે અને ગુજરાતી ભાષામાં કવિતાના ચરણને અંતે માવનારા અનુપ્રાસને પણ એ જ લક્ષગુ લાગુ થાય એટલે આજ સુધી અનુપ્રાસ મેળવવાની કીઘર લપતરામે અને ૨૪ પતિ ચાલી રહી જે ચાલતી પતિને સ્વીકારી છે, તે પદ્ધતિ શાસ્ત્રના આધિર સિવાયની કે સંસ્કૃત કવિએએ નહિ સ્વીકારેલી એવી નથી. સંસ્કૃત ભાષામાં અનુપ્રાસ ચરણને અંતે મુકવાને બદલે ચર× માં જ અનુકૂળ પડતા સ્થાને મુકવામાં આવે છે. આ પ્રમાણે ચરણામાંના શબ્દો આવનાર અનુપ્રાસના બે ભેદ છે. કાવ્યપ્રકાશકાર કહે છે કેઃ— ઇકલિતો દિધા || થરણુમાં એકવાર વર્ણ (સાદૃશ્ય) આવે તેને છેકાનુપ્રાસ કહે છે, / અને એક કરતાં વધારેવાર આવે તેને નૃત્યનુપ્રાસ કહે છે. આ પ્રમાણે સંસ્કૃત કવિતામાં હજારે! ઠેકાણે અનુપ્રાસ મેળવવામાં આવે છે. જાન્યપ્રાશકારે છેકાનુપ્રાસનું ઉદારણ નીચે પ્રમાણે આપ્યું છેઃ- C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ