પૃષ્ઠ:Dalpatram.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
દલપતરામ.

દલપતરામ તતોડ પરિક્ચમન્વીન વપુઃ ચર્ચા 1 ટકે જાન પરિક્ષામામિની રૂપાજીતામ્ | -૧૦ ને૨૦ ચરણમાં આ ધ્યેાકમાં એક વાર વસાદસ્ય આવેલુ તે કાળા અક્ષરે બતાવવામાં આવ્યું છે. બન જ્ઞપ્રતિમ તામ્ એ એ વાર વર્ણસાદૃશ્ય આવ્યું છે; એ નૃત્યનુપ્રાસનું ઉદાહરણ છે. સહૃદય પુરુષાના અગ્રગણ્ય, કાવ્યશાસ્ત્રના ઉત્તમ વેત્તા અને પચકાવ્યાના માર્મિક ટીકાકાર મલ્લિનાથ સરસ્વતીની પ્રાર્થના કરતાં લખે છે કે- – મન્વતિનિત્તિરારવેનું | વન્દેવિસનમુન્દરિવાર્ II ૨૫ આ ઉપરથી સમજાશે કે, સંસ્કૃત અને તે ઉપરથી થયેલી તમામ ભાષામાં આ પ્રકારે અનુપ્રાસ વસામ્યતાદ્વારા મેળવવામાં આવે છે. 3 (૯) 44882 જાહિદ્દાસ–ઘુવંરો-પુરેંટરશ્રી પુરપુત્વતામ્ । માધ-શિશુપાવષે–ાળ ક્ષોક્ષિપ્તનત્તિના નૈવષમદાજાયે-મુિવધો નવુ વા વઙવાનહાત્ ॥ આવા હજારા અનુપ્રાસ સંસ્કૃત ભાષામાં જોવામાં આવશે, ગૂજરાતી ભાષામાં આવા અનુપ્રાસ આવવા ઉપરાંત ચરણાને અન્તે અનુપ્રાસ મેળવવાની પદ્ધતિ વિશેષ રીતે, ઉપર એક બે વાર કહેલા કારણુથી, સ્વીકારવામાં આવી છે, તેની યથાર્થતા સુજ્ઞજનેાતે સહજ સમજાય તેવી છે. કુવલયાન નામના અલીંકારના સાથી ઉત્તમ પુસ્તકના રચતાર અપ્પય દીક્ષિત ગ્રંથારભે શ્રી પાર્વતીની પ્રાર્થના ૦ Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust