પૃષ્ઠ:Dalpatram.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
દલપતરામ.

દલપતરામ. અવિનયમવનય વિપ્નો મયમનઃ રામય ૨૭ વિષય મૃતૃષ્ણામ્ | મૂતાં વિસ્તારથ તાન્ય સંસારસારતઃ || આ ઉપરથી સમજાશે કે, જેમને કાવ્યવાણી પ્રાપ્ત થઇ છે એવા પુરુષાના લેખમાં અનુપ્રાસ મેળવાયા છતાં રસની હાનિ ન થતાં અનુપ્રાસ રસના પેાષક થાય છે. ભાષ્યકારતી ક્રાવ્ય વાણીનાં ઉપર આપેલાં વતામાં અનુપ્રાસ હોવા છતાં રસદ્ધિ સાથે માર્યાં અને ગેયતામાં કેટલા બધા વધારા થયા છે તે વિચાર- કેશને સમજાયા વગર રહેશે નહિ, એક ખીજી વાત એવી છે કે, વિદ્યાનેાની કવિતા એ પ્રકારની જોવામાં આવે છે; અને તે જન્મેલા કવિ અને બનેલા કવિના ભેદ બતાવી આપે છે. આવા એ ભેદ સંસ્કૃત સાહિત્યના પ્રાચીન જ્ઞાતા- એને પણ જણાયા છે. એક કવિતા અવિચારિત રમણીય ( સહજ રમણીય ) હેાય છે અને ખીજી વિચામાણુ રમણીય હૈાય છે. કવિ દલપતરામે જે લાકસમૂહને માટે કવિતા લખી છે તે લેાકસમૂહ આગળ અવિચારિત રમણીય કવિતા જ મુકવી જોઇએ, એવા તેમના જે નિશ્ચય થયા હતા તે નિશ્ચય વાસ્તવિક હતા, અને તેમના જન્મસિદ્ધ કવિત્વની યથાર્થતાનેા ખેાધક હતા. કેટલાક જન્મસિદ્ધ કવિએ પણ વિચાર્યું માણ રમણીય કવિતા કઇ વખત લખે છે, પણ તેમ કરવાને કાંઇ વિશેષ કારણ હોય છે ત્યારે જ તેએ તેમ કરે છે; અને તેમ કરવામાં પાત્ર, સમયના કે વક્તવ્યને વિચાર થયા હેાય છે. આ ઉપરાંત જેમતે માટે તે કાવ્ય કે કવિતા હાય છે તે પશુ સમ વિચાર કરનારા વિદ્યાન અધિકારી હાવા જેએ છીએ. કવીશ્વર દલપતરામની © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ