પૃષ્ઠ:Dalpatram.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
દલપતરામ.

દલપતરામ રહ પણ કિંચિત્ દૃષ્ટિ કરવી અસ્થાને નહિ થાય. કવિતામાં મુખ્યત્વે મા, એજસ્ અને પ્રસાદ નામના ગુણેા હાય છે. શત્રૈમત્સ્ય, અર્થવૈમય અને રસવૈમલ્ય નામના ત્રણ ગુણા કાશ્મીરના ક્ષેમેન્દ નામના કવિએ કવિકાભરણુ નામના પુસ્તકમાં ખતાવ્યા છે. પરંતુ માધુ, એજસ અને પ્રસાદ એ મુખ્ય ગુણા કાવ્યપ્રકાશ જેવા કવિતાશ સ્રતા પ્રમુખ શ્રય પ્રમાણે પ્રમાણુ મનાય છે. શકિત, વ્યુત્પત્તિ અને અભ્યાસ હાવા છતાં કાવ્યના ગુણેા ઉપર દુર્લક્ષ થાય તે। કવિતા નકામી થાય છે અને વાંચનાર જો સહૃદય હાય તે। તેવી કવિતા જોઇને તે નિરાશ થાય છે. આ કારણથી કવિતાના ગુણા ઉપર લક્ષ રાખવાની ઘણી જ આવ- સાહિત્યમાં કાવ્યના વિષય ઉપર લખાયું છે તેટલું ખીજી સંસ્કૃત થયા છે ને જેટલું વક્તા જેટા વિચાર કાઇ પાશ્ચાત્ય દેશની ભાષામાં લખાયું હેાય એમ સમજાતું નથી. વળી, સંસ્કૃત સાહિત્યમાં કાવ્યશાસ્ત્રના નિયમેાનુ ટીકાકારાએ જે મ રીતનું પૃથકકરણ કર્યું છે તે ! આશ્ર્ચર્ય પમાડે એવુ છે. વિદ્યા અને ધર્મની ખાખતમાં ભારતવર્ષ જ પૃથ્વીમાં અગ્રગણ્ય રહ્યો હતા. હા ! આજે સમય જુદો પ્રવર્તે છે. કાવ્યના ગુણી વિષે નાખ્યપ્રારાકાર કહે છેઃ માધુયોગઃ પ્રસાવાજ્યાશ્રયસ્તે - માધુ, એજસ અને પ્રસાદ નામના ત્રણ કાવ્યના મુખ્ય ગુણ છે. માધુર્ય માં આશકત્વ આવવુ ોઇએ. આહ્લાદકત્વ એટલે આનંદનું ઉત્પન્ન થવું તે. અર્થાત્ કવિતા વાંચવાને કે સાંભળવાના આરંભ થતાં જ મનની સ્થિતિ પ્રવા માંડવી જોઇએ. મનને આનંદ સાથે કામલત્વ પ્રાપ્ત થવા માંડે અને દ્વેષાદિજન્ય કાઠિન્યને મનમાંથી લાપ થવા માંડે, ત્યારે માધુ નામને ગુણુ કવિતામાં આવ્યા છે એમ સમજ્ય C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ