પૃષ્ઠ:Dalpatram.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
દલપતરામ.

દલપતરામ. છે . ક્રીશ્વર દલપતરામની કવિતામાં આ માધુર્ય નામને ગુ સત્ર વ્યાપી રહેલે છે, અને સહૃદય વાચકને પેાતાની સહૃદય- તાના પ્રમાણમાં તે સારી રીતે સમજાય છે. એજસ નામને ગુરુ વીરરસની કવિતામાં વિશેષ રીતે આવે છે. તેમાં ચિત્તને વિસ્તાર થઈ દીપ્તિ-ચૌર્યાદિની વૃદ્ધિ કરનાર લાગણીએ વૃદ્ધિ પામે છે. આમ થાય છે ત્યારે કાવ્યમાં એજસ ગુણુ આવ્યો છે એમ સમજાય છે. વીશ્વર દલપતરામની કવિતામાં એજને ગુણ હુન્તઃખાનની ચઢાઈ તથા ચરિત્રના કેટલાક ભાગમાં ખા વખત જણાઇ આવે છે. 30 હવે, સર્વ રસમાં સાવારણ રીતે આવી શકે એવા પ્રસાક નામનેા ગુણ કવીશ્વર દલપતરામની દરેક કવિતામાં સ્પષ્ટપણે આવ્યા છે. એમનાં ચિત્રકાવ્ય સિવાયનાં તમામ કાત્મ્યા માય ગુણથી હુ મેશ યુકત હાવાથી જ એમની કવિતાને એમના પ્રતિ પક્ષીમાં ગણાતા ત્રિાનાએ પણ સભાર્જની એવું નામ આપ્યું હતું. એમના ચિત્રકાવ્યા પણ અતિલિષ્ટ થયાં નથી, તેનું કારણ પણ તેમની વાર્ણીમાં માર્યાદિ ગુણાનુ સ્વાભાવિક રણ છે. અવિચારિત અણીય કવિતામાં માધુર્ય ગુણની સાથે પ્રસાદ નામને ગુણ વિશેષ રીતે વિકાસ પામેલા રહે છે, અને આ પ્રસાદ ન મળે! ગુણ જન્મસિદ્ધ કવિત્વવાળા કવિ દલપત- ગમ જેવા કવિની વાણીમાં સર્વત્ર વિકાસ પામેલે છે. વાવ્યપ્રકારોમાં પ્રસાદ ગુણ માટે કહ્યુ છે કે, શ્રુતિમાત્રળ રાજ્વાસુ યેનાર્થ પ્રચયોમયેત્ । સારા સમગ્રાળાં સમસાલો મુળામત. ॥ કવિતામાંતા શબ્દનું શ્રવણુ કરતાંતી સાથે જેના વડે અપને એધ થાય છે અને જે સર્વ રસતી કવિતામાં સાધારણ રીતે પ્રસરી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ