પૃષ્ઠ:Dalpatram.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
દલપતરામ.

દલપતરામ. તુજ શ્રુતિ નાળામન્વાયાની મિશ્રસ્તુવળનામ્ । પુનરાવૃત્તિ યમનું પ્રાયરઇન્દ્રાંતિ વિયોગ્ય એટલે કાને સાંભળવામાં એકના એક અક્ષરા ક્રમથી ખીજી વાર આવે પણ તેમાં અર્થ પડે ત્યારે તે યમક કહેવાય છે, અને તે ગધ કરતાં વિશેષ રીતે પધમાં જ આવે છે. ટ ઈ. સ. ના ૧૧ મા સૈકામાં થયાનું કહેવાય છે. તે પહેલાંથી ચમકના ઉપયોગ થતા આવેા હાવાથી સસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથામાં યમકનાં પ્રમાણ મળે છે. જેમને કાવ્યવાણી પ્રાપ્ત થઈ હાય તેમને હાથે યમક લખતાં અને કે રસને માધ આવતા નથી, અને વાચા રસ સાથે શબ્દચમત્કારથી વિશેષ રીતે તૃપ્ત થાય છે. સતે હાનિ ન થાય અને અથ સરલ રીતે ગમ્ય થાય એવી એકાદ લાંખી કવિતા, અથવા આખ્યાનનું એકાદ કડવું કે મહાકાવ્ય એકાદ સલખાયા હોય ત્યારે જ લખનાર પેાતાને ફાવ્યવાણી પ્રાપ્ત થઇ છે એમ માને છે, અને વાયક્રા પણ તે વાંચીને સહજ તે જ નિશ્ચને પ્રાપ્ત કરે છે. ગૂ.રાતી ભાષા કરતાં સંસ્કૃતભાષામાં શબ્દભંડાર વિરાળ હોવાથી યમકનેા ઉપયેગ વિશેષ રીતે થયે છે. આણુભટ્ટની કાદમ્બરી એક ગદ્ય લેખ છતાં પણ તેમાં શબ્દા- લકાર વિશે રીતે ભેવામાં આવે છે. શરીર, મન અને વાણી એ ત્રણનાં નિયામક શાસ્ત્રો ઉપર ભારતવર્ષમાં ધ્યાન આપવામાં આવ્યું છે. સિદ્ધાસન, પદ્માસનાદિ આસનેા વાળતાં ધણાને આવડતાં નથી અને કેટલાક તે સહજ વાળી શકે છે; અંગની કસરતા હેરત પમાડે એવી રીતે કરવામાં આવે છે. એ બધી શારીરિક ક્રિય એ ધ્યાન આપવા જેવી અને ઉપેક્ષા નહિ કરવા જેવી છે. તેવી રીતે ચિત્તવૃત્તિને નિરાધ કરીને અથવા ખીજી રીતે મનની પણ ક્રિયાએ થાય છે. કાવ્યશાસ્ત્ર પ્રમાણે વાણીના C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ