પૃષ્ઠ:Dalpatram.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
દલપતરામ.

દલપતરામ. ચમકારા પણ અગત્યના વિષય છે. પેાતાને પદ્માસન વાળતાં ન ફાવ્યું. એટલે મીજાજે વાળે છે તેને ઉપયોગ નથી અથવા એ શરીરની સ્વાભાવિક સ્થિતિ નથી એમ કહેવું એ જેવી રીતે અર્થ વગરનું છે તેવી રીતે શબ્દાલંકારના સમત્કારની અવગણના પશુ અર્થ વગરની જ હોય છે. કત્રિ દ્લપતરામે યમકને! ઘોા ઉપદ્મગ કર્યો નથી, કેમકે તેમના વખત સુધી તેવા ધઠ્ઠા ઉપયેાગ થયા ન હતે; તે પશુ નવીન થનારા જનસમુદાયને ાણવા માટે તેમ શ્વેતાનો કવિતામાં કાઇ કાઇ સ્થળે યમક મુક્યા છે. કવિતામાં આ પ્રમાણે જે શબ્દાલંકાર કાવ્યશાસ્ત્રની રીતે અને પર્પસ રૂઢિથી આવી શકતા હાય તે સ્વીશ્વર દલપતરામે સ્વીકાર્યા છે, અને પેાતાની કવિતા તે પ્રમાણે કરી છે. આ ઉપરાંત તેમની કવિતામાં વર્ણસગાઇ, એટલે એક ચરણમાં એક જ વસ્તુ બીજી વાર અથવા અનેકવાર આવવુ એ તે એટલું બધું સહજ બનતું રહેલુ જમ્મુાય છે કે, તેથી આ પામી જવાય છે. એમની હજારા કવિતા- એમાં આ વર્ણસગાઈ ન આવી ડ્રાય એવું કાઈ ચરણ ભાગ્યે જ હશે. દાખલા તરીકે, ચેાડાંક ચરણા આપણે જોઇશુ :- 33 (૧) નિર્જળ ગામ નવાણ ગળાવા, વાવ કુવા નદિ તીર તળાવ. શે!ી જુના કરી સË સુધારા તે ધૃતના ણિ ધમ તમારા ” ( ૨ ) 29 માખીઓએ મધ કીધુ, ન ખાધું ન દાન દીધુ ટી લીધુ . ” Ganent Heage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ