લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
દલપતરામ.

દલપતરામ. ૮ કવિતા કહિએ કલ્પના, જનમનરંજન જાણુ; સરસ સરસ રસ શબ્દમાં, અની રચના આણુ. શબ્દની રચના સરસ તે અધિક અધિક અનુપ્રાસ; ઉપમા આર્દિક અર્થના અલકાર આભાસ. કામળ લાગે કાનને મન ઉપજે મીઠાશ; બુક્તિ સરસ જો જાણીએ કવિમાં નહિ કચાશ. આ લક્ષણ કાવ્ય પ્રકાશના નનુરાદાયૌને અંશતઃ મળતુ છે. ચિત્રકાવ્ય. તનમનના ચમત્કારાની પેઠે વાણીના ચમકાશમાં ચિત્રકાવ્ય પણ પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. જૂનાં સંસ્કૃત કાવ્યેામાં ચિત્રકાન્યે દાખલ થયેલાં છે, અને કાવ્યશાસ્ત્રના અગતાં પુસ્તામાંથી તે વિષે આધાર તથા વિધિ મળી આવે છે. પદ્યાત્મક વાણીનેા કાષ્ટ ચિત્રમાં એવી રીતે સમાવેશ થઈ જાય કે, ( ચિત્રની આકૃતિ મૂળ કરતાં થોડા અક્ષરામાં ભરાઇ ) વાણીના ઉચ્ચારણુતી સાથે આકૃતિના અંગતા અક્ષરેશ, અને બાધ ન આવે એવી રીતે અનેકવાર ઉપયેાગમાં આવવાથી જે શાબ્દિક ચમત્કાર લાગે તેને ચિત્રકાવ્ય કહે છે. સુરજ, ખડગ, પાશ, પદ્મ, વૃક્ષ અને નાગપાશ આદિ અનેક ચિત્રાનાં ચીત્રકાન્ય થાય છે. ૫ ,, © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ કવીશ્વર દલપતરામે કેટલાંક ચિત્રકાવ્યો લખ્યાં છે; પણ તેમણે સૌથી ઉત્તમ ચિત્રકાવ્ય નાગપાશનુ માની પ્રસગવશાત્ તે જ ચિત્ર અનેકવાર આપેલુ છે. આ નાગપાશ છાપવાની સરળતા થવા તેમણે ખાસ ખીખું તૈયાર કરાવ્યુ હતુ. અને જ્યારે જરૂર પડતી ત્યારે તે જ ખીસું છાપખાનામાં આપતા. નાગપાશ પ્રબંધ ખીજા ચિત્ર

  • અલંકાર આભાસ, એ શોમાંથી અલકાર સ્ફુટ અને

અલકાર આભાસ Gandhi Heritage Portal