પૃષ્ઠ:Dalpatram.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
દલપતરામ.

દલપતરામ. નિશ્ચય કર્યાં હતા તે હિતાવહ અને સુખાવહુ તે। ઠરી જ શકશે, જગતમાં અને વિશેષ રીતે હિંદુસ્તાનમાં અનેક પ્રકારનાં માનસિક દુઃખવાળાં સ્ત્રી પુરૂષ હાય છેઃ સ્ત્રીઓમાં વિધવાએ હાય છે, ત્યજાયેલી છડાયલી હેાય છે, મેાટી વય સુધી કુંવારીએ હાય છે, કાઇ વ્રત બંધનમાં હોય છે અને કાઇ મુકરર નિશ્ચયવાળી હોય છે. પુરૂષામાં, વિધુર થયેલા, કુંવારા અને બીજી રીતે સુખતી દિશા નહિ દેખનારા કે નિરાશ રહેનારા, ઉદાસી કે ત્યાગી હેાય છે. આવાં પુરુષા આગળ અનીતિમય, લાગણી ઉશ્કેરનારા કે માનસિકવિકૃતિ કરનાર લેખેા કે કવિતા આવી પડે અને વંચાય કે નજીકના કાછ વાંચે કે ગાય તે સ’ભળાય તેનાં પરિણામ ક્રાઇવાર અતિશય ખેદકારક આવે છે અને દુઃખીના દુ:ખમાં વધારા થાય છે. આવાં અનેક કારણેાથી કવીશ્વર દલપતરામે પેાતાની કવિતાના વિષ- યની પસંદગી કેવા ધારણે કરી છે તે સુજ્ઞ વાચકાને હવે અગમ્ય નહિ રહે. માનું દૂધ અને થેારતુ દૂધ, એ મતે દૂધ તા ખરાં; પણ તેમાં જેવા ક્ક છે. તે ફરક કવિતાના અંગમાં હોય છે એમ તેમનું માનવું હતું, અને તેથી જ તેમણે કવિતાના વિષયમાં નીતિનું સંરક્ષણુ સથા કરેલું છે. એમણે લખ્યું છે કે, “ જે કવિતા વાંચીને અનીતિની અસર થાય, એવી કવિતાને ઉન્હા પાણીમાં ઉકાળીએ; નીતિને અનીતિ મિશ્ર ભાવ જેના ભાળીએ તે, ખાવળના કાયલાની સાથે તેને માળીએ; 27 આ ઉપરથી એમના મનમાં નીતિમત્તા માટે કેટલી લાગણી હતી તેનુ તેાલ સુજ્ઞ વાચકા કરી શકશે. આ સંબંધમાં એમનાં લખેલાં એ કવિતા અને ઉતારી લીધાં છે, અને તે ઉપરથી ની[ત- Ganan Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ