પૃષ્ઠ:Dalpatram.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
દલપતરામ.
૪૦
દલપતરામ.

Yo દલપતરામ. અનીતિના બંદવાળા કવિતા માટે એમની માન્યતા કેવી હતી તે સ્પષ્ટ થઇ આવશે:- ( ૧ )

તેને હિંમત ને જોર વધે, ખાળક પીએ તે તેને જુવાન પીએ તેા છક વૃદ્ધ જે પીએ તો ઉપજાવે અંતરમાં રસ સાળે આનીને સતીએ પીએ તે। તેને સતને મારગ સૂજે, સુધારસ સમ નારી મેાટી અને ન્હાનીના; સુકવિતા કાઈને ન ડાય નહાય અવગુણુકારી, જેમાં જરીએ નાદાનીના ” દોષ ન દેખાય જ્ઞાનબળ મહુ વધે, ઉતરે જુવાનીને; ( ૨ ) “ બાળક વાંચે તેા તેની બુદ્ધિમાં ખિગાડ થાય, જીવાન વાંચે તેા તે જરૂર વહી જાય છે; વૃદ્ધ જન વાંચે તે। તે લાગે તેને વિષ જેવી, થૂ થૂ કહી જે કવિતા ઉપર થુકાય છે; ગિનીએ સાંભળતાં ભાઈથી ભણાય નહીં, લાજવાળા માણસા તા વાંચતાં લજાય છે; ફેણુ એવી કવિતાને કહેશે જે કવિતા છે, કવિતા તે સૌને સુખકારક ગણાય છે. ” આ એ વિતેા ઉલટા સુલટી ભાવવાળાં વાંચ્યા પછી કેવી- શ્વર દલપતરામની કવિતાના વિષયની પસંદગીના ઉદેશ વિષે વિશેષ રહેતી Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ