પૃષ્ઠ:Dalpatram.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
દલપતરામ.

ક્લપતરામ. તે કવિત્વ અને નિરભિમાનીપણ કવીશ્વર દલપતરામના માનસિક ગુણા વિષે આ પ્રકરણ લખાયુ નથી, પણ કવિત્વની સાથે રહેલા તેમના નિરભિમાનીપણા વિષે એ શબ્દ કહેવાની અત્રે જરૂર પડી છે. કોઇપણુ જાતનાં ગુણ, કળા કે શક્તિની પ્રાપ્તિવાળા લેકામાંથી મેટા ભાગ હુંપણામાં આવી જાય છે, અને એ દેાષમાંથી મેટા પડતા, વિદ્વાતા અને જ્ઞાનની વાતા કરનારા વેદાન્તી પણ ઘણીવાર મુકત રહેતા જણાતા નથી. કવીશ્વર દલપતરામને જે કળા કે શકિત પ્રાપ્ત થઈ હતી, બ્રિટિશ સરકા- રમાં જે વગ ઉત્પન્ન થઇ હતી, અને જે ધન પ્રાપ્તિ તથા સાંસારિક સ્થિતિ પ્રાપ્ત થઇ હતી તથા તેમને જે યશ વિસ્તર્યાં હતા તેમાંનું એક પણ જ્યારે મનુષ્યને ગમાં નાખવાને પૂરતું થાય છે ત્યારે આ સઘળાં મળીને એમને ગવમાં ખેંચી શકયાં ન હતાં એ ધ્યાન આપવા જેવું અને ઉછરતી પ્રજાએ યાદ રાખવા જેવું થઇ પડે છે. કવિતા સંબંધી પેાતે આટલે અભ્યાસ, આટલેા પ્રયત્ન કરેલા અને તેને પરિણામે તેમણે આટલી કીર્તિ પ્રાપ્ત કરેલી, તા પણ તે પેાતે લખે છે કેઃ— “ કવિના તર્ક વિતર્ક થી છેક અજાણ્ય! છું જ; કવિ મુજને લેાકા કહે નામ માત્ર કવિ જ. ,,

૪૧ “ મતિમાન મહાન થયા કવિ, કવિતા કરી નવી નવી; એવા કવિએની આગળે કાણુ માત્ર દલપત કવિ, ” Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ