પૃષ્ઠ:Dalpatram.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
દલપતરામ.

દલપતરામ. “ કિં ચૂક જણાય અચૂક કૃપાથી ક્ષમા કરો; કવીશ્વરનાં આ વચને સર્વથા એમના નિરભિમાનીપણાને જ વ્યકત કરે છે. એમણે પેાતાને હાથે જ એક ઠેકાણે લખ્યું છે કે, ' ’ ફાઈ કવિ પ્રેમાનદ અને શામળભટ્ટના જેટલી કવિતાશકિત મારામાં નથી, તેમ જ બીજા પણ સર્વ કવિને હું દાસ છું. કહેશે કે, મહાકવિ કાલિદાસે રઘુવંશના આમત્રમાં પાતાની નમ્રતા એવી જ રીતે પ્રકટ કરી છે, અને એ પતિ અનુસાર કવિ દલપત- રામે નમ્રતા બતાવી હાય તે। તે માત્ર એક શિષ્ટાચાર કરતાં કાંઇ વિશેષ કહેવાય નહિ, પરંતુ કવિ દલપતરામ તે પ્રેમાનંદ અને શામળભટ્ટનાં નામ આપીને લખે છે અને મેધમ લખતા નથી. શિષ્ટાચાર ધણુ ખર' માધમ લખવામાં આવે છે. વળી કવીશ્વર દલપતરામના સમાગમને લાભ પામેલા ઘણા ગૃહસ્થા હાલ છે; તેમાંથી કાઇને પણ પૂછતાં સમજાશે કે, તેમનામાં, ગવ વા જેવાં કારણે છતાં, ગવ ન હતા અને નમ્રતા નૈસર્ગિક હતી. કાવ્ય વ્યવસાય અને અપ્રાપ્તિ. કવીશ્વર ઢલપતરામને “ બુદ્ધિપ્રકાશ ” તે અંગે ગદ્યલેખન લખવાનું પ્રાપ્ત થયું, તથા તેમણે કેટલાક નિબધા ગદ્યમાં લખ્યા તાપણુ તેમનું ગદ્યલેખન કરતાં કાવ્યલેખન અથવા પદ્યલેખન વધારે જથામાં અને વધારે ગુણવાળુ છે. આંખે સારી હતી ત્યાં સુધી તે તેઓ કાગળ ઉપર કવિતા લખતા; પણ જ્યારે આંખામાં ખામી આવી ત્યારે અને જ્યારે માત્ર તેએ પ્રકાશ અને રંગ સિવાય ખીજી કાંઇ જોઇ શકતા ન હતા ત્યારે તે તેમને કાગળ ઉપર લખવાનું કાવ્યું નહિ. વળી આંખેાની શકિત હતી ત્યારે જેટલી કવિતા લખી છે તેટલી જ વિતા આંખેાની શતિ ગયા પછી પણ તેમણે લખેલી છે. આ કેવી રીતે બન્યું હશે તે જાણવાની વાચકગણને સ્વાભાવિક ૪૨ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ ,,