પૃષ્ઠ:Dalpatram.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
દલપતરામ.

દલપતરામ. ઇચ્છા થવાને આ પ્રસગ છે, અને તખવાની આવશ્યકતા જણાય છે. ૪૩ તેથી તે વિષે અન્ને એ શબ્દો એમની સ્મરણશકિત રવભાવિક સારી હતી, અને તેથી ધારણા શક્રિતનું બળ સારૂ રહેતુ. આ કારણથી કવિતાનાં પ્રથમનાં ચરણા, પાછલાં ચરણેા લખતી વખતે એમને યાદ રહેતાં. આ એમની સ્મૃતિ અને ધારણાનાં બળે એમને આંખેાની શકિત ગયા પછી ઘણી મદદ કરી હતી, અને તેથી એ પૈસાની તેમને પ્રાપ્તિ પણ થઇ હતી. આ પ્રમાણે સ્મૃતિ અને ધારણાનું બળ છતાં એમને આંખ વિના લખવાની મુશ્કેલી પડતી. પ્રથમ ચરણ લખતાં લીટી આડી જતી રહે અને ખીજા ચરણની લીટીનેા કેટલાક ભાગ પેહેલા ચરભુની લીટી ઉપર ચઢી જાય. આવું હંમેશ બનવા પામે તેથી તેમણે એવી યુકિત કરી હતી કે, એક મેાટા કદની પાટીને એ બાજુએ કાંણાં પડાવી તેમાં આડી દેારીએ બધાવી હતી અને તે દારીએના આધારથી લીટીએ ઘણી વાંકી થઇ જવા પામતી નહિ, આવી એક એ પાટી રાખેલી તેમાંથી એક પાટી ઉપરનું લખાણુ બીજો માણસ ઉતારી લે એટલામાં ખીજી પાટી લખાઈ તૈયાર થતી. આ પતિ રાખ્યાથી એમના કામને ઘણી સરળતા થઇ હતી. આ પ્રમાણે કેટ વખત મહાવરા થયા પછી તેઓ પાટી ઉપર ઘણુંખરૂં સીધી લીટીએ લખી શકતા હતા. જે વિષય લખવાના હેાય તે વિષયની, તેમને અનુભવતે લીધે, માહિતી હોય તેથી તથા અનેક પ્રકારની કલ્પના કરવાની ટેવને લીધે તથા પ્રતિભા શકિતને લીધે તેમને કવિતા લખી આપતાં વિલંબ થતા ન હતા, અને એક માણસને વિચારપૂર્વક કાઇને કાગળ લખતાં જેટલા વખત લાગે તેટલેા જ વખત તેમને કવિતા લખવામાં પૂરા થતા. અક્ષરમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદે તેએ © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ