પૃષ્ઠ:Dalpatram.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
દલપતરામ.

૪૪ દલપતરામ. ઘણી ઝડપથી લખતા, અને ગિરધરકૃત્ત રામાયણુ કે પ્રેમાનંદના આખાહરણ જેવા માત્રામેળ રાગમાં તે તે તેથી પણ વધારે ઝડપથી લખતા. ક્રાઇપણુ વિષય ઉપર તેમને લખવાનું કહેતાં તે તત્કાળ સારી કલ્પના કરીને લખી શકતા એ વાત એમની પાસે શીખેલા અને એમનીશિક્ષા ગુરૂની શિક્ષણપદ્ધતિપાઠશાળામાંની કારકીદી જેમણે જોયેલી તેએ આ પ્રમાણેજ કહી શકે છે.એમણે જેટલુ લખ્યુ છે તે સધળાની પૂરી અને ખાત્રીલાયક નેાંધ મારી પાસે નથી; તે પશુ તેમણે લખેલા નાનામેાટા ગ્રંથાનાં નામ નીચે પ્રમાણે મેં ઉતારી લીધેલાં છેઃ— ૧ ભૂતનિમ—આ માટે ગૂજરાત વર્નાકયુલર સાસાટીએ રૂ. ૧૫૦ નામ આપ્યું હતું. સન ૧૮૪૯, રજ્ઞાતિનિમ્ ધ—બીજી હકીકત ઉપર પ્રમાણે, સન ૧૮૫૧ ૩ લક્ષ્મી નાટક—આ માટે ગુજરાત વર્નાકયુલર સાસાઇટીએ ૐ, ૫૦] ઇનામ આપ્યું હતું. સન ૧૮૫૧. ૪ થનસસરાતી—એજ સંસ્થાએ રૂ. ૪] ઇનામ આપ્યું હતું. સન ૧૮૫ર. ૫ ભાવનગરના મહારાજ વિજયસિંહના સ્વર્ગવાસ—આ માટે ભાવનગરથી રૂ. ૨૦] મળ્યા હતા. સન ૧૮૫૨. ૬ પુનઃવિવાહ પ્રમ—મુંબઇની જ્ઞાનપ્રસારક સભાની જાહેર ખખર ઉપરથી લખેલે! તે માટે રૂ. ૧૫૦ ઇનામ મળ્યું હતું. છ સ્રી-સ ભાષણ-~ફારબસ સાહેબની ક્રમાશથી લખેલું તે માટે રૂ. ૫] ઇનામ મળ્યું હતું. સન ૧૮૫૩, ૮ ખાળવિવાહ નિખ ધ—ગૂજરાત વર્ના સાસા ની જાહેરાત ઉપરથી લખેલુ તેનું રૂ. ૭૫ ઈનામ મળ્યુ હતુ. સન ૧૮૫૪ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ