પૃષ્ઠ:Dalpatram.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
દલપતરામ.

દલપતરામ ૫ ૮ ગુરૂશિષ્યધર્મ —Àડ કરસનદાસ મૂળજીની જાહેરખબર ઉપ- રથી લખી રૂ. ૧૫૦] ઇંનામ મેળવ્યું હતું. સન ૧૮૫૭. શહેરસુધારા વિષે—હાપ સાહેબની કરમાસથી લખેલુ તે માટે રૂ. ૫] ઇનામ મળ્યું હતું. સન ૧૮૫૮. ૧૦ ૧૧ વિજયામા—આ માટે ભાવનગરથી રૂ. ૨૦૦] ઇનામ મળ્યુ હતું. સન ૧૮૫૯. ૧૨ કાવ્યઢાહનનાં પુસ્તકા એ તૈયાર કર્યાં. તે માટે સરકારે રૂ. ૧૫૦૦] ઇનામ આપ્યું હતું. સન ૧૮૬૦-૬૩, ૧૩ શેરસટ્ટાની ગી—મુબાઇ દતકારાવાળાની જાહેરખબર ઉપરથી લખી રૂ. ૫૦J ઇનામ મેળવ્યું હતું. સન ૧૮૬૫. ૧૪ હુસફાભ્યશતક-મુંબઇના શેઠ હુંસરાજ કરમશીને ભેટ આપેલુ તેના રૂ. ૫૦૦ મળ્યા હતા. સન ૧૮૬૫ ૧૫ ગુજરાતના હિંદુએની સ્થિતિમુદ્ધિવ સભાની જાહેર- ખબર ઉપરથી લખી રૂ. ૩૦૦૬ ઈનામ મેળવ્યુ’ હતું. સન ૧૮૬૭, ૧૬ જસવ ત–રાજનીતિ—ભાવનગરના દરખારની જાહેરખબર ઉપરથી લખી રૂ. ૫૦૦] ઇનામ મેળવ્યું હતું. સન ૧૮૬. ૧૭ સૌરાષ્ટ્ર સમૃદ્ધિવધ ક—પાલીતાણાના દરબારની જાહેરખબર ઉપરથી લખી રૂ. ૨૦°] ઇનામ મેળવ્યું તું. સન ૧૮૯૮, ૧૮ વેનચરિત્ર—ા. મા. ગેાપાળરાવ હિરતી ફરમાથી પાલી તાણાના દરખાર માટે લખી રૂ. ૭૫૦] નામ મેળવ્યું હતું, સન ૧૮૬૮. ૧૯ વણાખ્યાન-( ગૃજભાષામાં ). બુદ્ધિરામપુરના મહારાજાને © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ