પૃષ્ઠ:Dalpatram.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
દલપતરામ.

દલપતરામ. લખી ભેટ મેકલેલુ ત્યાંથી રૂ. ૫૦૦] ઇનામ આવ્યું હતું. સન ૧૮૬૮. ૨૦ સ‘સારીધમ વિષે—શે સારાજી જમસેદજી જીજીભાઇના ઇનામની જાહેરખબર ઉપરથી લખી રૂ. ૫૦] ઇનામ મેળવ્યું હતું. સન ૧૮૬૯. ૨૧ મિથ્યાભિમાન નાટક હક્કર ગેવિંદજી ધરમશી તરફની જાહેરખખર ઉપરથી લખી રૂ. ૧૫૦] ઇનામ મેળવ્યું હતું. સન ૧૮૭૦. ૨૨ દૈવજ્ઞદર્પણ-શેડ સેારાબજી જમસેદજી જીજીભાઈના નામની જાહેરખબર ઉપરથી લખી ફ્. ૧૦૦] નામ મેળવ્યુ હતું. સન ૧૮૭૩, ૨૩ કાવ્યસક્ષેપ—આ માટે અંગ્રેજ સરકારે રૂ.૩૫૦] ઇનામ આપ્યુ હતું. સન ૧૮૭૫. ૨૪ સગાવવવાહનય –કચ્છના પેાલીટીકલ એજન્ટની મા- સથી લખી રૂ. ૧૦૩] ઇનામ મેળવ્યું હતું. સન ૧૮૭૫. વિલાયત જવા વિષે નિબંધ. ૨૫ રા. સા. મહીપતરામના ૨૬ તાર્કિક મેધ. ૨૭ શામળશતશાઇ. ૨૮ નાનચાતુરી (તૃજભાષામાં ). ૨૯ વાચનમાળામાંની કવિતા. ૩૦ ગૂજરાતી પિગલ. ૩૧ તાવિલાસ ( રૂ. ૧૫૦૦] ઇનામ મળ્યુ), ટ૨ માંગલિક ગીતાવળા ( રૂ. ૪૦૦] વઢવાણથી મળ્યા ) Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ