પૃષ્ઠ:Dalpatram.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
દલપતરામ.

દલપતરામ. ૩૩ કચ્છ ગરબાવળી ( રૂ. ૫૦૦] ઇનામ મળ્યું. ) ૩૪ પ્રવીણસાગરની ટીકા (રૂ. ૧૦૦૦] મળ્યા ). ૩૫ પ્રવીણસાગરની છેલ્લી ૧૬ લેહેરો ( ધૃજભાષામાં ) ( રૂ. ૧૦૦૦ મળ્યા હશે ). ૩૬ સ્વામિનારાયણુના જન્મચરત્રના યશ-૧૧૦૦ શ્લેક જેટલેા લેાધિકાના તાલુકદાર અભેસિહજીએ લખાવી રૂ. ૧૦૦૦] અને શીરપાવ આપ્યા. S ઢ” સ્વામિનારાયણ સંપ્રદાયના કવિએ પ્રહ્માનંદ અને મુકતા- નંદના ઘણા કઠણુ છંદની ટીકા. ૩૮ દલપત શતશાઈ. ૩૯ દલપત કાવ્યમાં પ્રકટ થયેલેા કવિતાઓના મેટા સગ્રહ. ૪૦ હરિલીલામૃત ( સાંપ્રદાયિક ) આ ગ્રંથ ધણા જ માટે છે. ૪૧ કારખવિરહ. ૪૨કવિતાવિલાસ, ઉપર પ્રમાણે બની તેટલી યાદી આપી છે. આ ઉપરથી શ્વેતાં એમ જણાય છે કે, એમણે ધણુ'ખ' બીનએને માટે અને બીજા એની ક્રમાસથી અથવા જાહેરખતરા ઉપરથી ઘણુ લખ્યુ છે અને પેતે થઇને અથવા પેાતાને માટે લખેલું તે કરતાં એન્ડ્રુ છે. ઇ. સ. ૧૮૪૯ માં ગૂજરાત વનૌકયુલર સેાસાટી તરફથી ભૂત- નિખધ રચવાની રૂ. ૧૫૦] ના ઇનામની જાહેરખબર છપાઇ તે વખતે એ. કે. ફારબસ * સાહેએ કવીશ્વર દલપતરામને કહ્યું કે, તમે આ અંગ્રેજ ગૃહસ્થને કવિ દલપતરામને સમાગમ થયાની હકીકત આ પુસ્તકમાં હજી આગળ આવશે પણ કાવ્ય સાહિત્યના વિષયમાં સંધ પૂરતુ એમનું નામ મુકવુ પડયુ છે. Ganan Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ