પૃષ્ઠ:Dalpatram.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
દલપતરામ.

૮ દલપતરામ. એ વિષે નિબંધ રચે, ત્યારે એમણે ઉત્તર આપ્યા કે એટલા થૈડા પ્નામ વાસ્તે એટલી બધી મહેનત કા કરે ? ત્યારે !ારબસ સાહેબે કહ્યું કે, જાહેરખબર ઉપરથી નિબંધ રચીને ઇનામ મેળવવું તે એક પરીક્ષામાં પસાર થવા જેવું છે અને તેથી માન તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે, અને એટલા માટે વિલાયતના શ્રીમંત લાકા એવુ ઇનામ મેળવવાની ચાહના રાખે છે અને તે નિધ રચવાનાં સાહિત્ય મેળવવામાં તે નામ જેટલા અથવા તેથી વધારે રૂપી ખરચવા અ પડે તે ખરચે છે. કવિ દલપતરામે આ વાત સાંભળીને તે દિવસથી કેટલાંએક વરસ સુધી એવા ઠરાવ રાખ્યા હતા કે, મુંબઇ, અમદાવાદ કે કાઠિયાવાડમાં નિબંધ રચવાના નામની ક્રાઈ જાહેરખબર છપાય તે તે વિષે નિબંધ રચીને માલવેા. આ પ્રમાણે કર્યાંથી એમને ૧૨ નામે મળ્યાં હતાં. કવિતાએ એમને યશ અને નેની પ્રાપ્તિ કરાવી આપી હતી. એમની કવિતાથી પ્રસન્ન થઇને મુંબઇમાં પારસી બાનુએએ એક સભા ભરી કવીશ્વરને રૂ. ૫૦૦] ની ચાર ટકાની લેાન સન ૧૮૫૯ માં ભેટ કરી હતી. સન ૧૮૬૩ માં એમની વિતા સાંભળીને શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીલાઇએ રૂ. ૫૦૦] બક્ષીસ આપ્યા હતા. આ સિવાય એમને નાની મેટી ઘણી રકમે કવિતાના કારણે મળી હતી, અને ભાવનગર, ઇડર, જૂનાગઢ, વઢ• વાણુ અને ઇલેાલમાં દેશી રાજ્યો તરફથી અનુક્રમે રૂ. ૨૦૦, ૧૦૦, ૧૦૦, ૧૦૦, અને ૫૦, એ પ્રમાણે વર્ષાસન એમને બાંધી આપવામાં આવ્યાં હતાં. તેમાં ભાવનગરનુ રૂ.૨૦] વર્ષાસન વંશપરંપરા અને ભાીનાં કવીશ્વરની હયાતી સુધીનાં હતાં. કવીશ્વરની યશ- પ્રાપ્તિ સાથે જ અપ્રાપ્તિ પણુ અત્રે ખતાવી દીધી છે એટલે તે જુદી ખતાવવાની જરૂર રહેશે નહિ. વાચનમાળા, પિંગલ અને વિશ્વરની પદવી. જુની વાચનમાળામાં એમની કવિતાએ ધણી છે અને મુખ્યત્વે C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ