પૃષ્ઠ:Dalpatram.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
દલપતરામ.

દલપતરામ. એમની જ કવિતાએ મુકવામાં આવી છે. એ કવિતાએ મુકવામાં એમને પેાતાને જ અધિકાર હતે! અને તેથી તેમણે પેાતાની જ કવિતાએ વિશેષ રીતે મુકી છે એમ માનવાની કેટલાક મિત્રો ભૂલ કરે છે; પણ વાસ્તવિક રીતે તેમ ન હતું. કવિને જે વિષય ઉપર લખવાનું સોંપવામાં આવે તે વિષયની કવિતા લખી આપવાનું એમનુ કામ હતું. બીજા કવિઓની કવિતાઓમાંથી લેવા જેવી કવિતા ઘેાડી જ મળી આવી હતી. વળી પ્રાચીન વિએતી કવિતામાંથી લેવા જેવી કેટલીક કવિતા હતી; પણ ધર્મના સબંધ વગરની જ કવિતા દાખલ કરવાના સરકારનેા ઉદ્દેશ હતા તેથી પ્રાચીન કવિતાઓમાંથી ધણા થોડા જ ભાગ લઇ શકાયા હતા. ઉપર કહી તેવી ઘણી જ ભૂકા હાલના કેટલાક નવા લેખકેા કેવળ કાલ્પનિક રીતે અથવા પોતાને મળેલી કે પેાતાની આગળ રજુ થયેલી માહિતીનેા ઉપયોગ કરીને કે કદાચ દુરૂપયેાગ કરીને પણ કરે છે ત્યારે ભેદ પામવાને કારણુ મળે છે. આ પ્રમાણે કરવામાં પેાતાનુ કેટલું અહિત થાય છે, પાતે દિવ્યતાથી અને પેાતાનાં સાધનસામગ્રી વડે પોતાના જ હૃદયની કેવી વિરૂપ છબિ પડાવે છે તેથી જ્ઞાત થવા જો તેએ પ્રયત્ન કરશે તેા તે ઘણું જ ઈચ્છવા જેવુ છે. નવી વાચનમાળામાંથી કવીશ્વર દલપતરામની ધણીએક કવિતા કમી કરવામાં આવી છે અને તેને સ્થાને નવી કવિતાઓ દાખલ થઇ છે તે જનસમાજ આગળ સુપ્રસિદ્ધ હાવાથી એ કાના ગુણુદેષ વિષે અત્રે કાંઇ કહેવાની આવશ્યકતા રહેતી નથી. અને તેાંધ કરવા જેવી એક જ ભામત છૅ, અને તે કવીશ્વર દલપતરામના ગૂજરાતી પીંગલમાં કાંઇ વિશેષ રીતે દખલ કરવામાં ન આવે એ સંભાળવા વિષે છે. એ પિંગલ જો કે કદમાં નાનું છે, તે પણ તે સંસ્કૃત અને વ્રજભાષાનાં પિંગળા કરતાં વિશેષ રીતે સરળ અને ઉપયુકત માહિતીવાળુ હાવાથી એ હવે અ'ગુલિપ્રવેશ કરવા જેવું નથી. આ એક પિગળ જ એમને કવીશ્વરતી પદવી પ્રાપ્ત કેટલા દૂર જાય C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ જ