પૃષ્ઠ:Dalpatram.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
દલપતરામ.

દલપતરામ. કરાવવાને પૂરતુ છે. તે! પછી જ્યારે લાખા Àાકની સંખ્યા જેટલી જેમની કવિતાઓ છે; જેમને સરકાર અને પ્રા ખતેએ દીર્ધકાળ સુધી ગુજરાતના મુખ્ય કવિ તરીકે પિછાણ્યા છે; જેમની કવિતા લક્ષાવધ માણસાના મુખમાં આજ સુધી રહી છે; જેમણે કવિતા વડે જ પોતાનું આખું જીવન ગુ'થી નાખ્યું છે; લેાકાએ સભાએ કરીને પણ જ્યારે એમની કવીશ્વર’ પદવીને માન્ય કરી છે; જેમનું પિંગળ શીખીને અાજે હજારે લેખકે અને કવિએ કવિતા કરી રહ્યા છે અને શિક્ષણપદ્ધતિપાઠશાળામાં એમની પાસે જ કવિતા શીખી કવિતા કરતાં શીખી ગયેલા ગૃહસ્થાએ આજ સુધી ગૂજરાતની પ્રજાને કેળવી છે; તેમને પ્રાપ્ત થયેલી કવીશ્વરની પદવી યથા સ્થાને છે એમ આપણે સ્વીકારવું પડશે જ. વળી ગૂજરાતમાં વિદ્યાવૃદ્ધિ માટે એમણે જે પ્રયત્ના અને સ્વાત્યાગ કરેલા છે તથા વિદ્યાનની સસ્થા સ્થાપવા માટે એમણે આખા ઇલાકામાં શારીરિક અને માનસિક શક્તિઓને જે વ્યય કરેલે છે તેનો જો તુલના કરવામાં આવે તે તેમનો કવિતાને લક્ષમાં ન લેતાં પણ તેઓ કવીશ્વરની પદવીને એક સન્માનના ચિહ્ન તરીકે પણ ધારણ કરવાને મેગ્યતા ધરાવતા હતા, એ વાત નિર્વિવાદ રીતે સિદ્ધ થઈ શકે છે. ૫૦ ભાગ્યેાદય. કવીશ્વર દલપતરામ કવિતાના પ્રયત્નમાં જો કે મચ્યા રહેતા હતા, તાપણુ તેથી જોઇએ તેવી અપ્રાપ્તિ તેમને થતી ન હતી. તેવામાં છાપખાનાની શરૂઆત હતી અને તેની ઘણી અછત હતી, અને બહુધા શિલાછાપનું કામ થતું હતુ'; એટલે એકાદ કવિતાનું પુસ્તક છપાવી તેમાંથી કાંઇ મેળવી શકાય એવું ન હતું. આ કારણથી તે ધૃત- વાન અને રસજ્ઞ હેાય એવા ગૃહસ્થને પેાતાની કવિતાથી રજિત કરી નાનાં નાનાં નામ કે, શિરપાવ મેળવતા અને તે વડે C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust